📌 કરનાલમાં ભારતમાલા ગ્રીન ફિલ્ડ 6-લેન રિંગ રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ
➡️ કેન્દ્રીય માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ હરિયાણાના કરનાલ જિલ્લાના કુતૈલ ગામમાં ભારતમાલા ગ્રીન ફિલ્ડ 6-લેન રિંગ રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ અને નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા પણ હાજર હતા.
➡️ શામગઢથી બધોટા ગામ સુધી 35 કિમીની લંબાઈ ધરાવતા આ પ્રોજેક્ટનો ખર્ચ લગભગ 1,690 કરોડ રૂપિયા થશે. આ પ્રોજેકટથી શહેરમાં માત્ર ભીડ જ નહીં પરંતુ વાહનોના ઈંધણના ખર્ચમાં પણ ઘટાડો થશે.
Read More