📌 નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન (NRF) બિલ, 2023ને મંજૂરી
➡️ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીમંડળે સંસદમાં નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન (NRF) બિલ, 2023ની રજૂઆત માટે તેની મંજૂરી આપી દીધી છે, જેનો ઉદ્દેશ્ય NRF, એક સર્વોચ્ચ સંસ્થાની સ્થાપના કરવાનો છે, જે સંશોધન અને વિકાસ (R&D)ના બીજ, સંવર્ધન અને પ્રોત્સાહનમાં મુખ્ય ભૂમિકા ભજવશે તથા યુનિવર્સિટીઓ, કોલેજો, સંશોધન સંસ્થાઓ અને R&D પ્રયોગશાળાઓમાં સંશોધન અને નવીનતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપશે. આ બિલ ભારતમાં સંશોધન ઇકો-સિસ્ટમને મજબૂત કરવા માટે સહાયક થશે.
Read More