📌 નોઈડામાં ભારતના પ્રથમ વૈદિક-થીમ પાર્કનું અનાવરણ કરવામાં આવ્યું
➡️ નોઈડાના સેક્ટર 78માં ભારતનો પ્રથમ વૈદિક-થીમ આધારિત પાર્ક જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જેનું ઉદ્ઘાટન ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ દ્વારા કરવામાં આવ્યું છે. વેદ વન પાર્ક તરીકે જાણીતું આ સ્થાન વડ, કલ્પવૃક્ષ અને નારિયેળ વગેરે જેવા 50,000 થી વધુ છોડ ધરાવે છે, જેનો વૈદિક સાહિત્યમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પાર્કનું બાંધકામ જાન્યુઆરી 2021માં શરૂ થયું હતું
➡️ ઉદ્યાનને સાત ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું છે, દરેકનું નામ પ્રખ્યાત વૈદિક ઋષિઓ કશ્યપ, અગસ્ત્ય, વિશ્વામિત્ર, વસિષ્ઠ, અત્રી, ગૌતમ અને ભારદ્વાજના નામ પરથી રાખવામાં આવ્યું છે.
Read More