નોવાક જોકોવિચે ફ્રેન્ચ ઓપન 2023નો ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો

📌 નોવાક જોકોવિચે ફ્રેન્ચ ઓપન 2023નો ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો

➡️ વિશ્વની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી પોલેન્ડની ઇગા સ્વાઇટેકે ફાઇનલમાં ત્રણ સેટની ભારે સ્પર્ધામાં ચેક રિપબ્લિકની કેરોલિના મુચોવાને હરાવીને ફ્રેન્ચ ઓપનનો ખિતાબ જીત્યો છે. ઇગા સ્વાઇટેકે ત્રીજી વખત ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું હતું. આ અગાઉ તે 2020 અને 2022માં પણ અહીં ટાઈટલ જીતવામાં સફળ રહી હતી. ઇગા સ્વાન્ટેકનું આ ચોથું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ છે.

Join Our Telegram Channel