ભારતમાં ડીડી ઇન્ડિયા અને આકાશવાણીને સૌથી વધુ વિશ્વસનીય વીજાણું પ્રસાર સંસ્થા

📌 ભારતમાં ડીડી ઇન્ડિયા અને આકાશવાણીને સૌથી વધુ વિશ્વસનીય વીજાણું પ્રસાર સંસ્થા

➡️ રોયટર સંસ્થાના ડિજીટલ સમાચાર અહેવાલ 2023માં ભારતમાં ડીડી ઇન્ડિયા અને આકાશવાણીને સૌથી વધુ વિશ્વસનીય વીજાણું પ્રસાર સંસ્થાઓ ગણાવવામાં આવી છે. અહેવાલમાં જણાવ્યું છે કે, સમાચારની દૃષ્ટિએ વિશ્વસનીયતામાં ત્રણ ટકાનો આંશિક ઘટાડો થયો હોવા છતાં આકાશવાણી અને દૂરદર્શન આકાશવાણી, દૂરદર્શન તેમજ દૈનિક અને અન્ય સામાયિકો બાબતે લોકોમાં વિશ્વસનીયતા જળવાઈ રહી છે.

Join Our Telegram Channel