ભારતીય ફિલ્મે WHO એવોર્ડ જીત્યો

📌 ભારતીય ફિલ્મે WHO એવોર્ડ જીત્યો

➡️ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને WHO હેડક્વાર્ટર, જીનીવા ખાતે આયોજિત તેના ચોથા વાર્ષિક હેલ્થ ફોર ઓલ ફિલ્મ ફેસ્ટિવલમાં આ વર્ષની વિજેતા ફિલ્મોની સત્તાવાર પસંદગીની જાહેરાત કરી છે. જિનીવામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના હેડક્વાર્ટરમાં આયોજિત 4થા વાર્ષિક હેલ્થ ફોર ઓલ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘વ્હેન ક્લાઈમેટ ચેન્જ ટર્ન વાયોલન્ટ’(When Climate Change Turns Violent) શીર્ષકવાળી ડોક્યુમેન્ટ્રીએ ‘હેલ્થ ફોર ઓલ’ કેટેગરીમાં વિશેષ પુરસ્કાર જીત્યો હતો.
➡️ ભારતીય ફિલ્મ ‘વ્હેન ક્લાઈમેટ ચેન્જ ટર્ન વાયોલન્ટ’: (When Climate Change Turns Violent) જૂન 2023માં WHO એવોર્ડ જીત્યો છે. રાજસ્થાનની વંદિતા સહરિયાએ આ દસ્તાવેજી ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું અને વિજેતાઓમાં તે એકમાત્ર ભારતીય હતી. આ દસ્તાવેજી ફિલ્મ લિંગ-આધારિત હિંસા અને આબોહવા પરિવર્તન સાથે સંબંધિત છે.

Join Our Telegram Channel