લલિયાન્ઝુઆલા ચાંગટેએ 2022-23 માટે AIFF મેન્સ ફૂટબોલર ઓફ ધ યર એવોર્ડ જીત્યો

📌 લલિયાન્ઝુઆલા ચાંગટેએ 2022-23 માટે AIFF મેન્સ ફૂટબોલર ઓફ ધ યર એવોર્ડ જીત્યો

➡️ ભારતીય ફૂટબોલ ટીમના મિડફિલ્ડર લલિયાન્ઝુઆલા ચાંગટેને 2022-23 માટે AIFF મેન્સ ફૂટબોલર ઑફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો, જ્યારે મનીષા કલ્યાણે સતત બીજી વાર મહિલા ફૂટબોલર ઑફ ધ યરનો પુરસ્કાર જીત્યો હતો.
➡️ AIFF મેન્સ ઇમર્જિંગ ફૂટબોલર ઓફ ધ યર 2022-23: આકાશ મિશ્રા
➡️ AIFF વુમન્સ ઇમર્જિંગ ફૂટબોલર ઓફ ધ યર 2022-23: શિલજી શાજી
➡️ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF)
➡️ AIFF પ્રમુખ: કલ્યાણ ચૌબે
➡️ AIFFની સ્થાપનાઃ 23 જૂન 1937
➡️ AIFF હેડક્વાર્ટર: નવી દિલ્હી
➡️ AIFF એફિલિએશન: 1954

Join Our WhatsApp Group

Join our Telegram channel

Follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gujarat Govt. Jobs 📁 India Govt. Jobs
🧮 Quiz 🏆 Mock Test
📖 Old Exam Paper 📃 Yojana
👆 Syllabus 💥 Old Paper