સામાજિક, જવાબદારી માર્ગદર્શિકા ‘સાગર સામાજિક સહયોગ’ની રજૂઆત

📌 સામાજિક, જવાબદારી માર્ગદર્શિકા ‘સાગર સામાજિક સહયોગ’ની રજૂઆત

➡️ સાગર સામાજિક સહયોગ માર્ગદર્શિકા ભારતના બંદરોને તેમના ટર્નઓવરના આધારે કોર્પોરેટ સામાજિક જવાબદારી પ્રવૃત્તિના અમલીકરણ અને દેખરેખ માટે તેમના ચોખ્ખા વાર્ષિક નફાની ચોક્કસ ટકાવારી ફાળવવા સક્ષમ બનાવશે.
➡️ સાગર સામાજિક સહયોગ માર્ગદર્શિકા અંતર્ગત નીચે મુજબનો ખર્ચ કોર્પોરેટ સામાજિક જવાબદારીના ભાગ રૂપે કરવામાં આવશેઃ (a) રૂ. 100 કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા બંદરો તેમના ચોખ્ખા વાર્ષિક નફાના 3-5% ખર્ચ કરશે. (b) રૂ.100થી 500 કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા બંદરો તેમના ચોખ્ખા વાર્ષિક નફાના 2-3% ખર્ચ કરશે. (c) રૂ. 500 કરોડથી વધારે ટર્નઓવર ધરાવતા બંદરો તેમના ચોખ્ખા વાર્ષિક નફાના 0.5-2% ખર્ચ કરશે.

Join Our WhatsApp Group

Join our Telegram channel

Follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gujarat Govt. Jobs 📁 India Govt. Jobs
🧮 Quiz 🏆 Mock Test
📖 Old Exam Paper 📃 Yojana
👆 Syllabus 💥 Old Paper