25 August 2022 Current Affairs in Gujarati
25 August 2022 Current Affairs in Gujarati 15 oneliner questions.
3899) તાજેતરમાં કોના દ્વારા કચ્છના ભુજમાં તૈયાર કરાયેલા સ્મૃતિવન તથા મ્યુઝીયમનું લોકાર્પણ કરવામાં આવશે?
✅ નરેન્દ્ર મોદી
➡️ જાન્યુઆરી -2001માં કચ્છમાં આવેલ ભૂકંપ અને તેમાં ભાગ બનેલા નાગરિકોની યાદીમાં ભુજમાં સ્મૃતિવન નું નિર્માણ કરવામાં આવ્યું છે.
➡️ ભજના ભુજીયા ડુંગર ખાતે 470 એકર વિસ્તારમાં આ પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે.
3900) તાજેતરમાં કોની યુકેમાં ભારતના હાઈ કમિશનર તરીકે નિમણુંક કરવામાં આવી છે?
✅ વિક્રમ દોરાઈસ્વામી
➡️ વિક્રમ કે. દોરાઈસ્વામી હાલમાં બાંગ્લાદેશમાં હાઈ કમિશનર છે.
➡️ તઓ 1992 બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી છે.
3901) તાજેતરમાં કોણે ભારતમાં બનેલી પ્રથમ હાયડ્રોજન ફ્યુઅલ સેલ બસનું અનાવરણ કર્યું?
✅ ડૉ.જીતેન્દ્ર સિંહ
➡️ પણેમાં ભારતમાં બનેલી પ્રથમ હાયડ્રોજન ફૂયુઅલ સેલ બસનું અનાવરણ કર્યું છે.
3902) તાજેતરમાં કોણે કુસ્તીમાં અંડર-20 વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો?
✅ અતિમ પંચાલ
3903) તાજેતરમાં રાહુલ જાખરે WSPS શૂટિંગ વર્લ્ડ કપ 2022માં કેટલા મીટર સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો?
✅ 25 મીટર
3904) તાજેતરમાં National Bank for Financing Infrastructure and Development ના એમડી કોણ બન્યું?
✅ રાજકિરણ રાય
3905) તાજેતરમાં ક્યાં ભારતીય ની સંયુક્ત રાષ્ટ્રની ઉચ્ચ સ્તરીય ઈન્ટરનેટ પેનલ માં નિયુક્તિ કરવામાં આવી?
✅ અલ્કેશ કુમાર શર્મા
3906) તાજેતરમાં ભારત અને ચીન વચ્ચે VOSTOK સૈન્ય અભ્યાસ ક્યાં આયોજિત થશે?
✅ રશિયા
➡️ આ કવાયતમાં ભારત,ચીન,રશિયા ઉપરાંત બેલારૂસ,મંગોલિયા,તઝાકિસ્તાનની સેનાઓ પણ ભાગ લેશે. વોસ્ટોક કવાયત રશિયામાં 30 ઓગસ્ટ થી 5 સપ્ટેમ્બર દરમિયાન યોજવાના છે.
3907) તાજેતરમાં ભારતીય રેલવે ની સૌથી લાંબી માલગાડી ને શું નામ આપવામાં આવ્યું?
✅ સપર વાસુકી
3908) તાજેતરમાં ક્યાં રાજ્યનો મંડલા જિલ્લો ‘કાર્યાત્મક રીતે સાક્ષર’ જિલ્લો બન્યો?
✅ મધ્યપ્રદેશ
3909) તાજેતરમાં ક્યાં રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ ‘વિદ્યા રથ – સ્કૂલ ઓન વ્હીલ્સ’ પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો?
✅ અસમ
READ CATEGORYWISE CURRENT AFFAIRS :- CLICK HERE
3910) તાજેતરમાં ક્યાં રાજ્યના મેડટેક ઝોનમાં મંકિપોક્સ ના પરીક્ષણ માટે પ્રથમ સ્વદેશી નિર્મિત RT PCR કીટ રજુ કરવામાં આવી?
✅ આધ્રપ્રદેશ
3911) તાજેતરમાં 65 મી કોમનવેલ્થ પાર્લામેન્ટરી કોન્ફરન્સનું આયોજન કયો દેશ કરશે?
✅ કનેડા
3912) તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ગ્રામીણ આજીવિકા પાર્ક સ્થપવાની જાહેરાત કરી છે?
✅ છત્તીસગઢ
- તાજેતરમાં આર્ટેમિસ III ક્યાં દેશનું ક્રૂડ મુન લેન્ડિંગ મિશન છે?
✅ અમેરિકા
3914) તાજેતરમાં ભારતની પ્રથમ સ્વદેશી રીતે વિકસિત હાયડ્રોજન ફ્યુઅલ સેલ બસ KPIT કોના સહયોગ થી લોન્ચ કરવામાં આવી?
✅ CSIR
➡️ પણેમાં ર્ડો. જીતેન્દ્ર સિંહે ભારતમાં બનેલી પ્રથમ હાયડ્રોજન ફૂયુઅલ સેલ બસનું અનાવરણ કર્યું છે.
3915) ક્યાં તત્વ નું લેટિન નામ ક્યુપ્રમ છે?
✅ તાંબુ