About Gujarat Ex CM Keshubhai Patel – કેશુભાઇ પટેલ In English & Gujarati – Died On 29 Oct 2020

Keshubhai Patel – કેશુભાઇ પટેલ

કેશુભાઇ પટેલ વીશે ગુજરાતીમા ( You Can In English Below This Post)

ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શ્રી કેશુભાઈ પટેલનું અમદાવાદમાં 92 વર્ષની ઉંમરે નિધન થયું છે

♦️ કશુભાઈ પટેલ નો જન્મ:24 જુલાઇ, 1928 વિસાવદર જૂનાગઢ ખાતે થયેલ

♦️ તઓ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે બે વખત, માર્ચ 1995 થી ઓક્ટોબર 1995 અને માર્ચ 1998 થી ઓક્ટોબર 2001 સુધી પદ પર રહ્યા હતા.

➖ગજરાતના દસમા મુખ્યમંત્રી

♦️ કેશુભાઈ ના સમયમાં ભાજપ પક્ષ ગુજરાતમાં પ્રથમવાર સત્તામાં આવ્યો .

♦️ દસમી લોકસભાના સભ્ય એવા શંકરસિંહ વાઘેલાના નેતૃત્ત્વમાં ભાજપના અસંતુષ્ટ ધારાસભ્યોના જૂથ દ્વારા “હજુરિયા – ખજુરિયા’ની ઘટના બની.જેમાં અસંતુષ્ટ જૂથ (ખજુરિયા) દ્વારા કે શુભાઈને દૂર કરવા રાજયપાલને આવેદન આપવામાં આવ્યું . બીજી વાર મુખ્યમંત્રી બન્યા ત્યારે-(4 માર્ચ, 1998 – 6 ઓક્ટોબર, 2001).

♦️ તેમના સમયગાળા દરમિયાન જૂન,1998 માં કંડલામાં વાવાઝોડું આવ્યું.

♦️ ગજરાતના ગામડાઓમાં માળખાગત સુવિધાઓ ઊભી કરવા ‘ગોકુળગ્રામ યોજના’ શરૂ કરી.

♦️ ગજરાત “ ઈન્ફોર્મેશન ટેકનોલૉજી’ની નીતિ જાહેર કરી.

♦️ ‘ કુંવરબાઈનું મામેરું ‘ યોજના શરૂ કરી.

♦️ 1 મે , 1998 ના રોજ ગુજરાત સ્થાપના દિને ગુજરાતની વેબસાઈટનો સૌપ્રથમ પ્રારંભ કર્યો.

♦️ 2 ફેબ્રુઆરી 1999 ના રોજ ગાંધીનગર ખાતે ‘હાઈટેક ઈન્ફોસિટી’નો શિલાન્યાસ કર્યો.

♦️ ટપક પાણી – સિંચાઈ પદ્ધતિ તથા ખેત તલાવડી સિંચાઈ પદ્ધતિનો વિકાસ કર્યો.

♦️2 6 જાન્યુઆરી , 2001 ના રોજ આવેલ ભૂકંપમાં તેમના દ્વારા સંતોષકારક રાહત કામગીરી ન થતો તેમનો વિરોધ થતાં તેમનું રાજીનામું લેવામાં આવ્યું.

♦️ 2002માં તેઓ રાજ્ય સભાના સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાયા હતા.

♦️ 4 ઓગસ્ટ 2012ના રોજ તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટ્ણી માટે ગુજરાત પરિવર્તન પાર્ટી નામે એક નવો રાજકીય પક્ષ સ્થાપ્યો અને ભાજપમાંથી રાજીનામું આપ્યું. 24 ફેબ્રુઆરી 2014ના રોજ ગુજરાત પરિવર્તન પાર્ટીનું ભાજપમાં વિલિનીકરણ થયું.

♦️ કશુભાઈ પટેલે કાલાવડ, ગોંડલ અને વિશસાવદરથી 1978 અને 1995 ની વચ્ચે વિધાનસભાની ચૂંટણી જીતી હતી. 1980 માં, જ્યારે જનસંઘ પાર્ટીનું વિસર્જન થયું, ત્યારે તે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના વરિષ્ઠ આયોજક બન્યા.

♦️ તમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વિરુદ્ધ ચૂંટણી પ્રચારનું આયોજન કર્યું હતું અને તેમના નેતૃત્વ હેઠળ 1995 ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો.

About Keshubhai Patel In English

Former Chief Minister of Gujarat Shri Keshubhai Patel has passed away at the age of 92 in Ahmedabad

♦ ️ Kashubhai Patel was born on July 24, 1928 Visavadar is located at Junagadh

He served as the Chief Minister of Gujarat twice, from March 1995 to October 1995 and from March 1998 to October 2001.

Tenth Chief Minister of Gujarat

ભાજપ BJP party came to power for the first time in Gujarat during Kashubhai’s time.

A group of disgruntled BJP MLAs led by Shankarsinh Vaghela, a member of the 10th Lok Sabha, staged the ‘Hajuria-Khajuria’ incident in which an application was submitted to the Governor to remove Shubhai by the disgruntled group (Khajuria).
When he became the Chief Minister for the second time- (March 4, 1998 – October 6, 2001).

♦ During your period, a hurricane hit Kandla in June, 1998.

‘Launched‘ Gokulgram Yojana ’to build infrastructural facilities in the villages of Gujarat.

Gujarat announced the policy of “Information Technology”.

♦ ️ Keshubhai Patel Launched ‘Kunwarbai Nu Mameru’ scheme.

♦ Launched Gujarat website for the first time on May 1, 1998, the day Gujarat was founded.

♦ Laid the foundation stone of ‘Hi-Tech Infocity’ on 2nd February 1999 at Gandhinagar.

♦ ️ Developed drip irrigation system and farm pond irrigation system.

♦ ️2 He resigned in protest of the unsatisfactory relief work in the January 6, 2001 earthquake.

️ ️ In 2002, he was elected unopposed as a member of the Rajya Sabha.

️ ️ On 4 August 2012, he formed a new political party called Gujarat Parivartan Party for the Gujarat Assembly elections and resigned from the BJP. On 24 February 2014, the Gujarat Parivartan Party merged with the BJP.

Also Read :- All About Bin Sachivalay Exam

Kashubhai Patel won the assembly elections from Kalawad, Gondal and Visavadar between 1978 and 1995. In 1980, when the Jana Sangh Party was dissolved, he became the senior organizer of the Bharatiya Janata Party (BJP).

“You organized an election campaign against the Indian National Congress and under his leadership the BJP won the 1995 assembly elections.

He Is The Brave Heart Man And Doing Many Things For Gujarat’s People

Keshubhai Patel

From More Artical Like This Download Our Current Adda App

Leave a Comment

error: Content is protected !!