Category Archives: Business, Economy & Banking Current Affairs

વ્યવસાય, અર્થતંત્ર અને બેંકિંગ વર્તમાન બાબતો

IREDA અને મહાપ્રીતે ગ્રીન એનર્જી પ્રોજેક્ટ માટે એમઓયુ  પર હસ્તાક્ષર 

IREDA અને મહાપ્રીતે ગ્રીન એનર્જી પ્રોજેક્ટ માટે એમઓયુ  પર હસ્તાક્ષર  ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ (IREDA) એ મહાત્મા ફૂલે રિન્યુએબલ એનર્જી એન્ડ ઇન્ફાસ્ટ્રક્યર ટેકનોલોજી લિમિટેડ (મહાપ્રીત) સાથે એમઓયુ  પર હસ્તાક્ષર કર્યા એમઓયુ હેઠળ, IREDA પુનઃપ્રાપ્ય ઊર્જા પ્રોજેટ્સ માટે  મહાપ્રીતને નાણાંકીય સુવિધાઓ પ્રદાન કરશે અગાઉ , SJVN, NHPC, TANGEDCO, NEEPCO, BVFCL, THDCIL, GSL અને CIPET એ પણ IREDA… Read More »