30 August 2023 Current Affairs in Gujarati

IBSA વર્લ્ડ ગેમ્સમાં ભારતીય મહિલા બ્લાઈંડ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ ભારતીય મહિલા બ્લાઈંડ ક્રિકેટ ટીમે IBSA વર્લ્ડ ગેમ્સ-2023માં ઓસ્ટ્રેલિયાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચ બર્મિંગહામમાં રમાઈ હતી. IBSA વર્લ્ડ ગેમ્સમાં પ્રથમ વખત ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. IBSA વર્લ્ડ ગેમ્સ (અગાઉની IBSA વર્લ્ડ ચેમ્પિયનશિપ્સ અને ગેમ્સ) અથવા વર્લ્ડ બ્લાઇન્ડ … Read more

28 August 2023 Current Affairs in Gujarati

ભારતનું પહેલું માયેમ બાયોડાયવર્સિટી એટલાસ ગોવામાં ગોવાના મુખ્ય પ્રધાન (CM) પ્રમોદ સાવંતે ઉત્તર ગોવા જિલ્લામાં આવેલા મહામાયા દેવાલય મંડપ માયેમ માયેમ ગામ (બિચોલીમ ટાઉન) ખાતે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન “માયેમ બાયોડાયવર્સિટી એટલાસ”, ભારતના 1લા ગામ એટલાસનું વિમોચન કર્યું હતું, એટલાસની સાથે, મુખ્યમંત્રીએ ઇવેન્ટ દરમિયાન એક સમર્પિત વેબસાઇટ, પોસ્ટર અને લોગો પણ બહાર પાડ્યો હતો. આ … Read more

27 August 2023 Current Affairs in Gujarati

આદિત્ય-L1 મિશન સપ્ટેમ્બરમાં શરૂ થશે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના ચીફ એસ.સોમનાથે કરેલી જાહેરાત અનુસાર સૂર્યનો અભ્યાસ કરવા માટેનું પ્રથમ ભારતીય અવકાશ વેધશાળા આધારિત આદિત્ય-L1 મિશન સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ સુધીમાં લોન્ચ કરવામાં આવશે. આ જાહેરાત ISROના ત્રીજા ચંદ્ર મિશન ચંદ્રયાન-3ના ચંદ્રની સપાટી પર સફળ ઉતરાણ કર્યાના કલાકો બાદ કરવામાં આવી છે. આદિત્ય L1 એ એસ્ટ્રોસેટ … Read more

26 August 2023 Current Affairs in Gujarati

મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના રાજ્યમાં જે ગૌશાળા-પાંજરાપોળ એક જ રજિસ્ટ્રેશન ધરાવતી હોય, પરંતુ એક કરતાં વધુ સ્થળે પશુ નિભાવ શેલ્ટર હોમ હોય તેવી સંસ્થાઓને શાખા દીઠ વધુમાં વધુ ૩ હજાર પશુની મર્યાદામાં પશુ દીઠ રોજના 30 રૂપિયા પ્રમાણે સહાય અપાશે. મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાનો લાભ મેળવવા માંગતી સંસ્થાઓએ હવે આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન … Read more

25 August 2023 Current Affairs in Gujarati

તપાસમાં શ્રેષ્ઠતા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી ચંદ્રક – 2023 એનાયત તપાસમાં તેમની ઉત્કૃષ્ટ સેવા બદલ 140 પોલીસ કર્મચારીઓને તાજેતરમાં “કેન્દ્રિય ગૃહ મંત્રી ચંદ્રક” (Union Home Minister’s Medal for Excellence in Investigation) – 2023 એનાયત કરવામાં આવ્યા હતા. આ 140 પોલીસ કર્મચારીઓમાંથી, 15 સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનના, 12 નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના અને 2 નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના … Read more

24 August 2023 Current Affairs in Gujarati

ઈન્ટરનેશનલ એમી એવોર્ડ્સ જ્યુરીમાં સામેલ થનાર ભારતના સૌથી યુવા સભ્ય : રાધિકા મદન અભિનેત્રી રાધિકા મદન ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્સ 2023માં જ્યુરી પેનલનો ભાગ બની હતી. એકેડેમી ઓફ ટેલિવિઝન આર્ટસ એન્ડ સાયન્સ દ્વારા પસંદ કરાયેલા 75મા પ્રાઇમટાઇમ એમી એવોર્ડ્સ 1 જૂન, 2022 થી 31 મે, 2023 સુધી અમેરિકન પ્રાઇમ-ટાઇમ ટેલિવિઝન પ્રોગ્રામિંગમાં શ્રેષ્ઠને સન્માનિત કરશે. આ સમારોહનું … Read more

23 August 2023 Current Affairs in Gujarati

Chess World Cup 2023ની ફાઈનલમાં ભારતના રમેશબાબૂ પ્રજ્ઞાનાનંદ ચેસ વર્લ્ડકપ 2023ના સેમીફાઈનલમાં ભારતના ગ્રેંડમાસ્ટર રમેશબાબૂ પ્રજ્ઞાનાનંદે દુનિયાના ત્રીજા નંબરના ખેલાડી અમેરિકી ફૈબિયાનો કારૂઆનાને હરાવી ફાઈનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો. પ્રજ્ઞાનાનંદા વિશ્વનાથન આનંદ પછી વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચનાર બીજો ભારતીય છે અને હવે તે ફાઈનલમાં પણ પહોંચી ગયા છે. 18 વર્ષીય પ્રજ્ઞાનાનંદે ફાઈનલમાં ખિતાબી મેચમાં સામનો વર્લ્ડ … Read more

22 August 2023 Current Affairs in Gujarati

ICCએ વર્લ્ડ કપ 2023 માટે મેસ્કટ  (Mascot )ની જોડી લોન્ચ કરી ICCએ વન-ડે વર્લ્ડકપનું ઓફિશિયલ મેસ્કટ લોન્ચ કરી દીધું છે. આ મેસ્કટ મહિલા બોલર અને પુરુષ બેટરની થીમ પર બનાવાયું છે. પુરુષ મેસ્કટના હાથમાં બેટ અને મહિલા મેસ્કટના હાથમાં બોલ દેખાય છે. ICCના મેસ્કટ લોન્ચ ઈવેન્ટમાં ભારતની અંડર 19 વિમેન્સ ટીમની સુકાની શેફાલી વર્મા અને … Read more

21 August 2023 Current Affairs in Gujarati

બેંગલુરુમાં ભારતની પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન માહિતી અને ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે બેંગલુરુમાં ભારતની પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું. બેંગલુરુ પોસ્ટ ઓફિસમાં IIT મદ્રાસ અને L&Tની ટેકનિકલ જાણકારી સાથે 3D પ્રિન્ટિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે પર્યાવરણને અનૂકુળ છે. પરંપરાગત પદ્ધતિઓ માટે 6-8 મહિનાની તુલનામાં સમગ્ર બાંધકામ પ્રવૃત્તિ માત્ર … Read more

20 August 2023 Current Affairs in Gujarati

ભારતીય એથલેટ દૂતી ચંદ પર 4 વર્ષનો પ્રતિબંધ ભારતીય એથ્લેટ દુતી ચંદનો ડોપિંગ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં સિલેક્ટિવ એન્ડ્રોજન રીસેપ્ટર મોડ્યુલેટર(SARMs) મળી આવ્યા હોવાથી દુતી ચંદ પર NADA દ્વારા 4 વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય દોડવીરને જાન્યુઆરી 2023મા તેના યુરિનના નમૂનાઓમાં “એનાબોલિક એજન્ટ્સ/ SARMs ” મળ્યા પછી કામચલાઉ રીતે સસ્પેન્ડ કરવામાં આવી હતી. … Read more