Current Affairs 28 October 2020
૧. જમ્મુ કાશ્મીર અને લદાખમાં કોઈ પણ ભારતીય હવે રહેવા માટે અને વ્યવસાય માટે જમીન ખરીદી શકશે પણ કેવા પ્રકારની જમીન નહિ ખરીદી શકે?
➖ ખતીની જમીન
➖ જમીનની માલિકીના ૨૬ માથી ૧૨ કાયદા રદ
♦️ કાશ્મીરના ગવર્નર – મનોજ સિંહા
૨. શાકભાજીના લઘુતમ ભાવ નક્કી કરનાર દેશનું પ્રથમ રાજ્ય?
➖ કરળ
➖ ૧૬ શાકભાજીના ભાવ નક્કી કરાયા
♦️ કરળ મુખ્યમંત્રી – પીનારાય વિજય ન
♦️ કરળ રાજયપાલ – આરીફ મોહંમદ ખાન
♦️ કરળ મા ૧૪ જિલ્લા અને ૧૪૦ વિધાનસભા સીટ છેપ
૩. હાલમાં ક્યાં દેશે નો માસ્ક નો સર્વિસ શરૂ કરી ?
➖ બાંગલાદેશે
♦️ બાંગ્લાદેશ વિશે
♦️ રાજધાની :- ઢાંકા
♦️ ચલણ :- ટકા
♦️ પરધાનમંત્રી :- શેખ હસીના
♦️ રાષ્ટ્રપતિ :- અબ્દુલ હામિદ
૪. હાલમાં ક્યાં રાજ્યમાં સેન્ડ ડ્યુન પાર્ક માટે વિશ્વ બેંક દ્વારા 3 કરોડ રૂપિયા મંજૂરી આપી
➖ ગોવા
♦️ મખ્યમંત્રી :- પ્રમોદ સાવંત
♦️ રાજ્યપાલ :- ભગતસિંહ કોશિયારી ( કાર્યકરી હવાલો )
૫. હાલમાં ક્યાં રાજ્ય દ્વારા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત સૌથી વધુ લૉન આપવામાં પ્રથમ ક્રમ મેળવ્યો?
➖ ઉત્તરપ્રદેશ
➖ UP ના કાશી અને લખનઉ મા સૌથી વધારે લૉન અપાઈ છે
♦️ રાજધાની – લખનઉ
♦️ મખ્યમંત્રી – યોગી આદિત્યનાથજી
♦️ રાજ્યપાલ – આનંદીબેન પટેલ
♦️ PM SVANidhi – The PM Street Vendor’s AtmaNirbhar Nidhi
૬. ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર નરેશ કનોડિયા ની નિધન થયું તેઓ કઈ બેઠક પર ધારાસભ્ય રહી ચૂકેલા છે?
➖ કરજણ બેઠક ( ૨૦૦૨-૨૦૦૭)
♦️ કોરોના ના કારણે મૃત્યુ થયું
♦️ પરથમ ગુજરાતી મુવી હતી નરસિંહ મહેતા જે ૧૯૩૨ મા બની હતી.
૭. સરકારે ચૂંટણી પ્રચાર ખર્ચ મા કેટલા ટકા વધારો કર્યો છે?
➖ ૧૦ ટકા
♦️ આવા કોઈપણ ફેરફાર માટે કેન્દ્રીય કાયદા મંત્રાલયની મંજૂરીની જરૂર છે.
➖ Election Commission of India
♦️ સથાપના – 25 Jan 1950 (રાષ્ટ્રીય મતદાતા દિવસ)
♦️ વડુ મથક – દિલ્હી( નિર્વાચન સદન)
૮. 27 ઓક્ટોબર, 2020 ના રોજ 2 + 2 પ્રધાન સંવાદના ત્રીજા રાઉન્ડ દરમિયાન ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે BECA કરાર પર હસ્તાક્ષર થયા. જેનું પૂરું નામ?
➖ Basic Exchange and Cooperation Agreement
૯. ક્યાં દેશના વડા પ્રધાનએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે દેશ 2050 સુધીમાં શૂન્ય કાર્બન ઉત્સર્જન પ્રાપ્ત કરશે.
➖ જાપાન
➖ યોશીહિદ સુગા
♦️ જાપાન રાજધાની – Tokyo
♦️ચલણ – Yen
૧૦. કેરળમાં હાલમાં એક નવીન પ્રકારની માછલી મળી આવી છે જેને વૈજ્ઞાનિકોએ શું નામ આપ્યું?
➖ ગોલમ
♦️ એનિગ્માચન્ના ગોલમ માછલીને ડ્રેગન સાપહેડ્સ નામની માછલીની પ્રજાતિ માનવામાં આવી રહ્યું છે.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
દરરોજ આવા જ મહત્વના પ્રશ્નો તેને લગતી મહત્વપૂર્ણ માહિતી સાથે તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી એપ ડાઉનલોડ કરો.👇
https://play.google.com/store/apps/details?id=com.aj.currentadda
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Telegram – @currentadda
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
📌 નોંધ – એપ પર છેલ્લાં ૨ મહિના નું કરંટ અફેર દિવસ પ્રમાણે મળી જશે ઉપરાંત વિસ્તૃત પોસ્ટ ટોપિક અને કેટેગરી વાઇસ મળી રહેશે.
Also Check Out :- All Governor and Viceroy Of India
Current Affairs 28 October 2020
- In Jammu and Kashmir and Ladakh any Indian can now buy land for living and business but what kind of land cannot he buy?
➖ Fertile land
૨૬ 13 out of 7 land ownership laws repealed
♦ ગ Governor of Kashmir – Manoj Sinha
. The first state in the country to set a minimum price for vegetables?
➖ करळ
ભાવ Prices of 12 vegetables fixed
♦ ️ Karal CM – Pinaray Vijay Na
️ ️ Karal Governor – Arif Mohammad Khan
♦ ️ There are 13 districts and 150 assembly seats in Karal
. Where did you start the mask service in the country at present?
શે Bangladesh
વિશે વિશે About Bangladesh
♦ ️ Capital: – Dhanka
♦ ️ Currency: – Percentage
♦ ️ Prime Minister: – Sheikh Hasina
પતિ ️ President: – Abdul Hamid
. Currently in which state Rs 3 crore has been sanctioned by the World Bank for Sand Dune Park
Goa
♦ Chief Minister: – Pramod Sawant
️ Governor: – Bhagat Singh Koshiyari (Executive Charge)
. Which state is currently the largest lender under Pradhan Mantri Swanidhi Yojana?
Uttar Pradesh
➖ Kashi and Lucknow of UP have the highest number of loans
♦ ️ Capital – Lucknow
♦ ️ Chief Minister – Yogi Adityanathji
♦ ️ Governor – Anandiben Patel
♦ ️ PM SVANidhi – The PM Street Vendor’s AtmaNirbhar Nidhi
. Gujarati cinema superstar Naresh Kanodia has passed away. He has been an MLA in which constituency?
➖ Karjan meeting (2007-2008)
♦ મૃત્યુ Death due to corona
સિંહ ️ The first Gujarati movie was Narasimha Mehta which became 13th.
. What is the percentage increase in election campaign expenditure by the government?
➖ 10 percent
️ કોઈપણ Any such change requires the approval of the Union Law Ministry.
Election Commission of India
Establishment – 25 Jan 1950 (National Voters Day)
ડ Headquarters – Delhi (Nirvachan Sadan)
. The BECA Agreement was signed between India and the United States on October 27, 2020 during the third round of the 2 + 2 Ministerial Dialogue. Whose full name?
Basic Exchange and Cooperation Agreement
. Which country’s prime minister recently announced that the country will achieve zero carbon emissions by 2050.
Japan
➖ Yoshihid Suga
Capital of Japan – Tokyo
️Currency – Yen
- A new species of fish has recently been discovered in Kerala. What did scientists call it?
➖ Golam
ગ્ ️ Enigmachanna golam fish is considered to be a species of fish called dragon snakeheads.
.