Digital Payment મામલે ભારત વિશ્વમાં પ્રથમ ક્રમાંકે

📌 Digital Payment મામલે ભારત વિશ્વમાં પ્રથમ ક્રમાંકે

➡️ MyGovIndiaના ડેટા અનુસાર ભારતે 2022માં 89.5 મિલિયન ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ કર્યા છે. વર્ષ 2022માં દુનિયામાં થઈ રહેલા ડિજિટલ પેમેન્ટમાંથી 46 ટકા માત્ર ભારતમાં થઈ રહ્યા છે. આ આંકડો વિશ્વના ચાર મોટા દેશોના સંયુક્ત આંકડા કરતાં વધુ છે. 1)બ્રાઝિલે 29.2 મિલિયન ટ્રાન્ઝેક્શન્સ, 2)ચીનનો 17.6 મિલિયન ટ્રાન્ઝેક્શન, 3) થાઈલેન્ડ 16.5 મિલિયન ટ્રાન્ઝેક્શન, 4) દક્ષિણ કોરિયા 8 મિલિયન ટ્રાન્ઝેક્શન

Join Our Telegram Channel