Gujarat ni hadapiy Sabhyata MCQ Quiz

Gujarat ni hadapiy Sabhyata MCQ – ગુજરાતની હડપ્પીય સભ્યતા MCQ Quiz

Gujarat ni hadapiy Sabhyata MCQ – ગુજરાતની હડપ્પીય સભ્યતા MCQ Quiz – We upload 20 Questions of the topic below you can play accordingly.

  1. આદ્ય – ઐતિહાસિક કાળમાં ગુજરાત કયા નામે ઓળખાતું?
    આનર્ત
    ગિરિનગર
    લાટ
    દ્વારકા

આનર્ત

2. મૌર્યકાળ દરમિયાન સૌરાષ્ટ્ર કયા નામે ઓળખાતું?
સોરઠ
સુરાષ્ટ્રેણ
સુરાષ્ટ્ર
એકપણ નહીં

સુરાષ્ટ્ર

3. મૈત્રકકાળ દરમિયાન ‘સુરાષ્ટ્ર’ અને ‘કચ્છ’ કયા નામે ઓળખાતા હતા?
આનર્ત
લાટ
સુરાષ્ટ્રેણ
સોરઠ

લાટ

4. ગુજરાતના પ્રમાણિત ઈતિહાસનો પ્રારંભ કયાંથી થાય છે?
ગુપ્તકાળથી
મૌર્યકાળથી
મૈત્રકકાળથી
સોલંકીકાળથી

મૌર્યકાળથી

5. ગુજરાતમાં પ્રાચીન જીવમયયુગના અવશેષો કયાં જોવા મળે છે?
દાંતા
પાલનપુર
ઈડર
ત્રણેય

ત્રણેય

6. ગુજરાતમાં પાષાણયુગની હાજરીની સૌ પ્રથમ શોધ કયારે અને કોણે કરી?
વિજાપુર (વડોદરા)
ગોંડલ
ધોળકા
રંગપુર

વિજાપુર (વડોદરા)

7. પ્રાચીન પાષાણયુગમાં ઉપયોગમાં લેવાતા ‘ગાભો’ અને ‘પતરી’ એ શું હતું?
ચલણ (રૂપિયો)
વાસણો
તોલમાપ
ઓજારોના પ્રકાર

ઓજારોના પ્રકાર

8. કયાંના લોકો અબરખિયા લાલ મૃતપાત્ર વાપરતા અને પાત્રોની સપાટી પર વિવિધ ચિતરામણ કરતાં?
લોથલ
ધોળાવીરા
પ્રભાસપાટણ
રંગપુર

લોથલ

9. હાથીદાંતની બનાવટની વસ્તુઓ કયાંથી મળી છે?
લોથલ
શિકારપુર
ભાગાતળાવ
દેશલપર

લોથલ

10. માછલાં પકડવાની ગલ, કાંસાની ચપટ વીંધણો અને બાણ ફળો કયાંથી મળી આવ્યા છે?
શ્રીનાથગઢ
લોથલ
રોજડી
રંગપુર

રોજડી

11. હડપ્પીય સભ્યતાનું સ્થળ દેશળપર કઈ નદીના કિનારે આવેલું છે?
સરસ્વતી
મોરાઈ
ભોગાવો
લૂણી

મોરાઈ

12. ધોળાવીરાને સ્થાનિક લોકો કયાં નામે ઓળખે છે?
કોટપેઢામલી
ટીંબો
બેટ
કોટડા

કોટડા

13. ઘોડાના અવશેષો કયાંથી મળી આવ્યા છે?
રાપર
સુરકોટડા
લોથલ
રંગપુર

સુરકોટડા

14. સિંધુ લીપીમાં લખાયેલ 10 અક્ષરોવાળું સાઈનબોર્ડ કયાંથી મળી આવ્યું છે?
લોથલ
પ્રભાસપાટણ
મહેરગઢ
ધોળાવીરા

ધોળાવીરા

15. હાલમાં જ શોધાયેલું ધોળાવીરા ઉપરાંતનું હડપ્પીય સભ્યતાનું ત્રિસ્તરીયનગરનું નામ જણાવો.
વંથલી
ખીરસરા
લાલપુર
ભિરાના

ખીરસરા

16. હડપ્પાકાલિન સમયના વિવિધ અવશેષો જેવા કે કથરોટ, નળાકાર વાસણો, ફૂલદાની વગેરે કયાંથી મળી આવ્યા છે?
લોથલ
રંગપુર
શિકારપુર
ખીરસરા

શિકારપુર

17. ગુજરાતમાંથી મળી આવેલ સૌપ્રથમ હડપ્પીય સભ્યતાના સ્થળનું નામ જણાવો.
રંગપુર
લોથલ
A અને B બંને
એકપણ નહીં

રંગપુર

18. ગુજરાતમાં આવેલા હડપ્પીય સભ્યતાના બંદરો કયા કયા હતા?
લોથલ
કુંતાસી
સુરકોટડા
ત્રણેય

ત્રણેય

19. ડાકયાર્ડ, જોડિયા કબર, ચોખાના અવશેષો, પથ્થરની ઘંટીના અવશેષો કયાંથી મળ્યા છે?
લોથલ
ખીરસરા
રોજડી
શિકારપુર

લોથલ

20. પ્રાચીનકાળમાં ગુજરાતનાં જુદા-જુદા પ્રદેશો માટે વિશેષ નામ પ્રયોજાતા હતા તેને લગતા જોડકા જોડો.
(A) ધર્મારણ્ય ક્ષેત્ર (1) ભરૂચની આસપાસ
(B) હાટકેશ્વર – (2) મોઢેરાની આસપાસ
(C) કુમારિકા ક્ષેત્ર – (3) ખંભાતની આસપાસ
(D) રેવા ખંડ – (4) વડનગરની આસપાસ
A-3, B-4, C-2, D-1
A-1,B-4, C-3, D-2
A-2, B-4, C-3, D-1
A-1, B-2, C-3, D-4

A-2, B-4, C-3, D-1

Gujarat History All Topic Quiz :- Click Here

Gujarat ni hadapiy Sabhyata MCQ

Join Us on Telegram

Leave a Comment