IREDA અને મહાપ્રીતે ગ્રીન એનર્જી પ્રોજેક્ટ માટે એમઓયુ  પર હસ્તાક્ષર 

IREDA અને મહાપ્રીતે ગ્રીન એનર્જી પ્રોજેક્ટ માટે એમઓયુ  પર હસ્તાક્ષર 

  • ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ (IREDA) એ મહાત્મા ફૂલે રિન્યુએબલ એનર્જી એન્ડ ઇન્ફાસ્ટ્રક્યર ટેકનોલોજી લિમિટેડ (મહાપ્રીત) સાથે એમઓયુ  પર હસ્તાક્ષર કર્યા
  • એમઓયુ હેઠળ, IREDA પુનઃપ્રાપ્ય ઊર્જા પ્રોજેટ્સ માટે  મહાપ્રીતને નાણાંકીય સુવિધાઓ પ્રદાન કરશે
  • અગાઉ , SJVN, NHPC, TANGEDCO, NEEPCO, BVFCL, THDCIL, GSL અને CIPET એ પણ IREDA સાથે એમઓયુ  પર હસ્તાક્ષર કર્યા છે
  • મહાત્મા ફૂલે રિન્યુએબલ એનર્જી એન્ડ ઈન્ફાસ્ટ્રક્ટર  ટેકનોલોજી લિમિટેડ : તે 12 એપ્રિલ 2021 ના રોજ સમાવિષ્ટ ખાનગી કંપની છે
  • તે MPBCDC ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે (49 ટકા  ભારત સરકારની અને 51 ટકા મહારાષ્ટ્ર સરકારની છે)

Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.