TAT 2 (હાયર સેકન્ડરી) પરીક્ષાની જાહેરાત ક્યારે આવશે, જાણો વિગત

પુખ્ત વિચારણાના અંતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને મિશન કુલ્સ ઓફ એકસલન્સના લક્ષ્યો મુજબ ગુણવત્તા યુક્ત શિક્ષણના હેતુ સિદ્ધ કરવા માટે ઉમેદવારોની ક્ષમતા ચકાસવા માટે સમયાંતરે દ્વિસ્તરીય સ્વરૂપ સાથે ‘શિક્ષક અભિરુચિ કસોટી’ (Teacher Aptitude Test- TAT) નું આયોજન ક૨વા આથી ઠરાવવામાં આવે છે. TAT હાયર સેકન્ડરી પરીક્ષાની જાહેરાત TaT હાયર સેકન્ડરી ની પરીક્ષા લેવાઈ શકે … Read more

ITBP (ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ ફોર્સ) દ્વારા ભરતી, પગાર 81000 સુધી

ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ ગ્રૂપ ‘C’ (નોન-ગેઝેટેડ અને નોન મિનિસ્ટ્રીયલ) માં હેડ કોન્સ્ટેબલ (મિડવાઈફ)ની ખાલી જગ્યાઓ ભરવા માટે પાત્ર ભારતીય મહિલા નાગરિકો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. પસંદ કરેલ ઉમેદવારો ભારતમાં અથવા વિદેશમાં ગમે ત્યાં સેવા આપવા માટે જવાબદાર રહેશે. ઉમેદવારોની અરજીઓ ફક્ત ONLINE MODE on દ્વારા જ સ્વીકારવામાં આવશે. ITBP ભરતી 2023 … Read more

વાવાઝોડા અસરગ્રસ્તો માટે કેશડોલ્સની જાહેરાત, પુખ્ત વયની વ્યક્તિ અને બાળકો પ્રતિદિનના આટલા રૂપિયા મળશે, પરિપત્ર જાહેર

બિપોરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તો વિસ્તારમાં સ્થળાંતર કરાયેલ અસરગ્રસ્તોને કેશડોલ્સ ચુકવવાનો સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અત્રે જણાવી દઈએ કે, સ્થળાંતર કરાયેલ પુખ્ત વયની વ્યક્તિને્ 100 રૂપિયા પ્રતિદિન જ્યારે બાળકોને પ્રતિદિન 60 રૂપિયા ચુકવવાનો પ્રજાહિતકારી નિર્ણય લેવાયો છે, ખાસ વાત એ છે કે, મહત્તમ 5 દિવસની મર્યાદામાં કેશ ડોલ્સની ચુકવણી કરવામાં આવશે. વાવાઝોડા અસરગ્રસ્તો માટે વ્યક્તિ અને … Read more

TAT (માધ્યમિક) મુખ્ય પરીક્ષાના કોલ લેટર જાહેર

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક શાળા(ધોરણ 9 થી 10)માં માધ્યમિક શિક્ષક તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભિરૂચિ કસોટી (માધ્યમિક) (TAT-S-2023મી મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક લેખિત સ્વરૂપ) તા: 18/06/2023 રોજ નિયત કરેલ હતી. બિપરજોય વાવાઝોડા સંદર્ભે વિશાળ હિતને ધ્યાને લઈ હવે શિક્ષક અભિરૂચિ કસોટી (માધ્યમિક) (TAT-S-2023) ની મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક લેખિત સ્વરૂપ) … Read more

CRPF (સેંટરલ રિઝર્વ પોલીસ ફોર્સ) દ્વારા કોલ લેટર જાહેર

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) એ સબ-ઇન્સ્પેક્ટર (SI) (રેડિયો ઓપરેટર/ક્રિપ્ટો/ટેક્નિકલ/સિવિલ) સહિત CRPFમાં વિવિધ ગ્રુપ B, C નોન-મિનિસ્ટ્રીયલ, નોન-ગેઝેટેડ કોમ્બેટાઇઝ્ડ સિગ્નલ સ્ટાફની ભરતી માટે નવી જાહેરાત કરી છે. લાયક ઉમેદવારો CRPF સિગ્નલ સ્ટાફ ભરતી 2023 માટે વેબસાઇટ rect.crpf.gov.in પરથી 1 મે, 2023થી ઓનલાઇન ફોર્મ ભરી શકે છે. CRPF ભરતી 2023 ગ્રુપ બી સંબંધિત તમામ વિગતો CRPF … Read more

પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે કેવી રીતે લિંક કરવું?

પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2022 હતી. જે વ્યક્તિ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં અસફળ રહ્યા છે તેમને દંડ ભરવો પડશે. 31 માર્ચ થી પ્રથમ ત્રણ મહિના સુધીમાં 500 રૂપિયા અને ત્યાર બાદ 1000 રૂપિયા દંડ ભરવાનો રહેશે. એટલે કે, 1લી એપ્રિલ, 2022 થી 30મી જૂન, 2022 … Read more

VMC 552 જુનિયર ક્લાર્ક ની પરીક્ષાનો સિલેબસ જાહેર

વડોદરા મહાનગરપાલિકામાં ખાલી તથા સંભવિત ઉભી થનાર (સક્ષમ મંજુરીને આધિન) જગ્યા પર રોસ્ટર ક્રમની નિભાવણીને આધિન નીચે જણાવેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરતી કરવા માટે માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે www.vmc.gov.in વેબસાઇટ પર તા.૧૬-૦૨-૨૦૨૨ (૧૩.૦૦ કલાક) થી તા.૨૮-૦૨-૨૦૨૨ (૧૬,૫૯ કલાક) સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે. VMC જુનિયર ક્લાર્ક સિલેબસ વડોદરા કોર્પોરેશનની જુનિયર … Read more

નગરપાલિકા દ્વારા આવી ભરતી

માન. કમિશ્નરશ્રી, મ્યુનિસિપાલિટી એડમીનીસ્ટ્રેશનની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના હુક્મ નં : ક્રમ. મ્યુનિ., એ.ડી મહેકમ-૧/ડીસા ફા.નં. ૧૫૪૧ વશી ૨૮૪ ૨૦૧૮ તા. ૦૪/૦૨/૨૦૧૯થી થયેલ પક્મ અને શરતોની જોગવાઈઓ અનુસાર ડીસા નગરપાલિકાના ભરતી અંગેના થયેલ નિયમોને આધીન અ.નં. ૧ થી ૫ની જગ્યા સ્પર્ધાત્મક પરીક્ષાના મેરીટના આધારે નીચે પત્રકમાં દર્શાવ્યા મુજબની જગ્યાઓ પાંચ વર્ષના સમયગાળા માટે ફિક્સ પગાર … Read more