અમિત અગ્રવાલ UIDAI CEO નિયુક્ત

📌 અમિત અગ્રવાલ UIDAI CEO નિયુક્ત

➡️ આધાર અધિનિયમ 2016 અંતર્ગત 12 જુલાઈ 2016ના રોજ ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી અંતર્ગત સ્થપાયેલ વૈધાનિક ઑથોરિટી છે.
➡️ મુખ્ય કાર્યપાલક અધિકારી(CEO): અમિત અગ્રવાલ
➡️ મુખ્ય મથક : નવી દિલ્હી અને સમગ્ર દેશમાં આઠ પ્રાદેશિક કચેરીઓ
➡️ બે ડેટા કેન્દ્રો: હેબ્બલ (બેંગલુરુ), કર્ણાટકમાં અને હરિયાણાના માનેસર (ગુરુગ્રામ)
➡️ ઑથોરિટીમાં બે પાર્ટ ટાઈમ સભ્યો અને એક ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર હોય છે, જે ઑથોરિટીના સભ્ય સચિવ રહેશે.

Join Our Telegram Channel