કર્ણાટક સરકારની મહિલાઓ માટે ‘શક્તિ યોજના’

📌 કર્ણાટક સરકારની મહિલાઓ માટે ‘શક્તિ યોજના’

➡️ મહિલાઓએ શકિત સ્માર્ટ કાર્ડ માટે આવેદન કરવું પડશે અને ત્રણ મહિનામાં સ્માર્ટકાર્ડ કરાવી લેવાનું રહેશે. ત્યારબાદ મહિલાઓ બસમાં મફતમાં મુસાફરી કરી શકશે. સરકાર દ્વારા મહિલાઓને આપવામાં આવી રહેલી આ યોજના હેઠળ રાજ્યની અંદર માત્ર 20 કિલોમીટરની મુસાફરી મફતમાં થશે. જેમાં મહિલાઓ ઉપરાંત ટ્રાન્સ જેન્ડરને પણ મફત મુસાફરીનો લાભ મળશે. જ્યાં સુધી શક્તિ કાર્ડ ન મળે ત્યાં સુધી પોતાના રહેણાંકના સરનામા સાથેનું સરકારી ફોટો ઓળખ પત્ર સાથે રાખવું આવશ્યક છે.

Join Our Telegram Channel