કોમ્યુનિટી સ્પિરિટ ઈન્ડેક્સ 2023

📌 કોમ્યુનિટી સ્પિરિટ ઈન્ડેક્સ 2023

➡️ કોમ્યુનિટી સ્પિરિટ ઈન્ડેક્સ 2023 દ્વારા તાજેતરના રેન્કિંગમાં વૈશ્વિક સ્તરે વિવિધ દેશોના 53 શહેરોને સમુદાય ભાવના અને મિત્રતાના સ્તરને માપે છે અને તેના આધારે રેન્ક આપવામાં આવ્યા છે. આ ઇન્ડેક્સમાં ટોરોન્ટો અને સિડનીને વિશ્વના ટોચના મૈત્રીપૂર્ણ દેશોનું નામ આપવામાં આવ્યું છે, જ્યારે ભારતની રાજધાની નવી દિલ્હી અને મુંબઈ વિશ્વના સૌથી બિનમૈત્રીપૂર્ણ શહેરોમાં સામેલ છે.
➡️ મુંબઈ વિશ્વના સૌથી ઓછા મૈત્રીપૂર્ણ શહેરમાં ત્રીજા ક્રમે છે, જ્યારે દિલ્હી યાદીમાં છઠ્ઠા ક્રમે છે. ઘાનાના અકરાને 10 માંથી માત્ર 3.12ના મિત્રતા સ્કોર સાથે, બિન-મૂળ લોકો માટે વિશ્વના સૌથી ઓછા મૈત્રીપૂર્ણ શહેર તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું.

Join Our Telegram Channel