સુહલ, જર્મનીમાં ISSF જુનિયર વર્લ્ડ કપ 2023 મેડલ ટેલીમાં ભારત મોખરે

📌 સુહલ, જર્મનીમાં ISSF જુનિયર વર્લ્ડ કપ 2023 મેડલ ટેલીમાં ભારત મોખરે

➡️ સુહલ, જર્મનીમાં ISSF જુનિયર વર્લ્ડ કપ 2023 મેડલ ટેલીમાં ભારતે કુલ 15 મેડલ – 6 ગોલ્ડ, 6 સિલ્વર અને 3 બ્રોન્ઝ સાથે ટોચનું સ્થાન મેળવ્યું હતું. ભારત હવે 2019 થી આયોજિત તમામ ISSF જુનિયર વર્લ્ડ કપ અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ટોચ પર છે.
➡️ ભારત માટે 6 સુવર્ણ ચંદ્રક મેળવનાર ખેલાડીઓ આ મુજબ છે. સૈનીયમ (10 મીટર એર પિસ્તોલ), ધનુષ શ્રીકાંત (પુરુષોની 10 મીટર એર રાઈફલ), અમનપ્રિતસિંહ(પુરૂષોની 25 મીટર પિસ્તોલ), અભિનવ શો, ગૌતમી ભનોટ અને સ્વાતિ ચૌધરી અને સોનમ ભાસ્કર, મેગના સાદુલા, પાયલ ખત્રી, સિમરનપ્રિત કૌર.

Join Our Telegram Channel