હાઈકોર્ટના કોર્ટ સંકુલોમાં ન્યાય ઘડિયાળો (ડિજિટલ જસ્ટિસ ઘડિયાળો) સ્થાપિત

📌 હાઈકોર્ટના કોર્ટ સંકુલોમાં ન્યાય ઘડિયાળો (ડિજિટલ જસ્ટિસ ઘડિયાળો) સ્થાપિત

➡️ જસ્ટિસ ક્લોકમાં વર્તમાન તારીખ, છેલ્લી તારીખ, ગયા અઠવાડિયે, ગયા મહિને, આ વર્ષ અને ગયા વર્ષ માટે કેસ ક્લિયરન્સ રેટ (CCR) દર્શાવાશે. જમીનથી 17 ફૂટની ઉંચાઈએ 7 ફૂટ બાય 10 ફૂટનું LED ડિસ્પ્લે ગુજરાત હાઈકોર્ટ પરિસર નજીક ઊભું કરવામાં આવ્યું છે. આ ‘ન્યાય ઘડિયાળ’ ગુજરાતમાં ન્યાય વિતરણ પ્રણાલીના મહત્વપૂર્ણ આંકડાઓ પ્રદર્શિત કરશે, જેથી રાજ્યના ન્યાયતંત્ર દ્વારા કરવામાં આવેલ કાર્યને મહત્તમ લોકો જોઈ શકે.

Join Our Telegram Channel