📌 અદિતિ ગોપીચંદ સ્વામીનો વર્લ્ડ રેકોર્ડ
➡️ ભારતીય તીરંદાજ અદિતિ ગોપીચંદ સ્વામીએ કોલંબિયાના મેડેલિનમાં તીરંદાજી વર્લ્ડ કપ 2023 સ્ટેજ 3માં મહિલા કમ્પાઉન્ડ ક્વોલિફિકેશન રાઉન્ડમાં અંડર 18 વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે.
➡️ 16 વર્ષની અદિતિ ગોપીચંદ સ્વામીએ 720 માંથી 711 પોઈન્ટ મેળવીને 72 એરો ક્વોલિફિકેશનમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું અને USAની લિકો એરેઓલા દ્વારા સ્થાપિત 705ના અગાઉના વર્લ્ડ રેકોર્ડને તોડ્યો હતો તેમજ કોલંબિયાની સારા લોપેઝે બનાવેલા સિનિયર વર્લ્ડ રેકોર્ડ (713)ને તોડવાથી અદિતિ માત્ર બે પોઈન્ટ દૂર રહી હતી.