રાજધાની દિલ્હીમાં ‘જળ ઇતિહાસ ઉત્સવ’ નું આયોજન કરવામાં આવ્યું.
- આ આયોજન જલ શક્તિ મંત્રાલય દ્વારા શમ્સી તાલબ જહાઝ મહેલ, મેહરૌલી ખાતે કરવામાં આવ્યું હતું.
- આ ઉજવણી 15 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી દેશભરના વિવિધ જિલ્લાઓમાં આયોજિત વોટર હેરિટેજ પખવાડિયાની સફળતાપૂર્વક પૂર્ણતાના માનમાં કરવામાં આવી.
- જલ ઈતિહાસ ઉત્સવનું આયોજન જનજાગૃતિના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું હતું અને લોકોને જળ હેરિટેજ સ્થળોના સંરક્ષણ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
Category: Current Affairs Detailed in Gujarati