ગુજરાત સરકાર દ્વારા લેવાતી અલગ અલગ પરિક્ષાઓની જાહેરાત, પરિક્ષા તારીખ, પરીણામની જાહેરાત અને પરિક્ષા લક્ષી માહિતી મુકવામાં આવે છે.
3077 તલાટી ભરતી
રાજ્યના યુવાનો માટે આનંદના સમાચાર
રાજ્યમાં 3077 તલાટીની ભરતી કરાશે
CM ભૂપેન્દ્ર પટેલનો યુવાનો માટે મોટો નિર્ણય
મુખ્યમંત્રી કક્ષાએથી સૈદ્ધાંતિક મંજૂરી વિભાગને અપાઈ
ટૂંકસમયમાં વિભાગ ભરતીની જાહેરાત બહાર પડાશે#news18gujaratino1 #Gujarat #NEWS
— News18Gujarati (@News18Guj) August 20, 2023
B.Ed કરનાર ઉમેદવારોને હવે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નહીં મળે નોકરી
આ ચુકાદો ફક્ત નિમ્ન પ્રાથમિક શાળાના શિક્ષક બનવા માટે એટલે કે ધોરણ ૧-૫ માટે છે નહી કે ઉચ્ચ પ્રાથમિક શાળા ધોરણ ૬-૮ માટે ; ધો 6-8 માં લાયકાત સ્નાતક+ બી.એડ.ની જ અનિવાર્ય છે.
ગુજરાત સરકાર અગાઉથી જ અમલવારી કરે છે; ધોરણ 1-5 માં PTC/D.El.Ed. ફરજીયાત જ છે.
- પરિપત્ર વાંચવા માટે : અહીં ક્લિક કરો
🖕પરિપત્રમાં પેજ નંબર 4 ઉપર લખેલું છે.. રાજસ્થાન સરકાર ધોરણ 1/5 માં b.ed વાળા લોકો ને પરીક્ષા આપવા માટે લાયક ગણેલા હતા. જે કોર્ટ દ્વારા લાયક નહિ ગણવા તેવું જણાવેલ છે. ગુજરાત સરકાર નું સ્ટેન્ડ શું હશે તે જોવું રહ્યું.
B.Ed કરનાર ઉમેદવારોને હવે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નહીં મળે નોકરી#BreakingNews #SupremeCourt #India pic.twitter.com/ifWsnH6dGL
— Zee 24 Kalak (@Zee24Kalak) August 16, 2023
- આ પણ વાંચો : GPSC દ્વારા રાજ્ય કર અધિકારી (STO), મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને અન્ય જગ્યાઓ માટે ભરતી જાહેર
VMC 552 ક્લાર્ક ભરતી
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન 552 ક્લાર્કની ભરતી માટે ચેરમેન કમલ દયાની એ આપી લીલી ઝંડી. જુના ચેરમેન ની બદલી થઈ જતા અનિશ્ચિતતામાં આવી ગયેલી પરીક્ષા ને મંજૂરી મળી જતા હવે ઓક્ટોબરમાં યોજાશે પરીક્ષા
— Deepak rajani (@deepakrajani123) August 11, 2023
બીટ ગાર્ડ ની પરીક્ષા અંગે
બીટ ગાર્ડ ની પરીક્ષા ની લાંબા સમયથી રાહ જોઈ રહેલા લાખો ઉમેદવારો માટે આવ્યા ગુડ ન્યુઝ.. બીટગાર્ડ ની પરીક્ષા હવે સ્વતંત્ર રીતે યોજાશે. પહેલા પોલીસની નવી ભરતી સાથે યોજવાની ચાલતી હતી વિચારણા. છેવટે અલગથી પરીક્ષા લેવા અપાઈ મંજૂરી. એક માસમાં યોજાઇ શકે છે પરીક્ષા. 700 પોસ્ટ માટે સાત…
— Deepak rajani (@deepakrajani123) August 11, 2023
સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર
573 સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર ની આવશે ભરતી. નાણા વિભાગની દરખાસ્ત અંતે gpsc માં પહોંચી. એક થી બે મહિનામાં બહાર પડશે જાહેરાત.. લાંબા સમયથી રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આનંદદાયક સમાચાર
— Deepak rajani (@deepakrajani123) August 9, 2023
લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર અને મદદનીશની ભરતી અંગે
લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર ની 300 અને ખેતી મદદનીશની 500 પોસ્ટની ભરતીને મળી મંજૂરી.. એકાદ મહિનામાં આવી શકે છે જાહેરાત
— Deepak rajani (@deepakrajani123) August 1, 2023
ઇજનેરી વર્ગ 1-2 સિવિલની મુખ્ય પરીક્ષા તારીખ
Gpsc દ્વારા ઇજનેરી વર્ગ 1-2 સિવિલની મુખ્ય પરીક્ષા તારીખ 7 થી 11 ઓગસ્ટ દરમિયાન યોજાશે. દરરોજ એક પેપરની લેવાનારી પરીક્ષામાં આશરે 1,000 થી વધુ વિદ્યાર્થીઓ બેસશે.
— Deepak rajani (@deepakrajani123) July 31, 2023
આ પણ વાંચો : ગુજરાત એસટી નિગમ દ્વારા 8,841 કર્મચારીઓની થશે ભરતી
Gpsc dyso નું પરિણામ તારીખ જાહેર
Gpsc દ્વારા લેવાયેલી dyso નું પરિણામ 10 ઓગસ્ટ પહેલા જાહેર થઈ જશે
— Deepak rajani (@deepakrajani123) July 31, 2023
આ પણ વાંચો : નેવી SSC એક્ઝિક્યુટિવ (IT) ઓફિસર ભરતી 2023, પગર 56 હજાર થી શરુ, હાલ જ ફોર્મ ભરો
સ્ટેનોગ્રાફર પરીક્ષાનું પરિણામ
ગુજરાતી સ્ટેનોગ્રાફર ની પરીક્ષામાં પ્રથમ દિવસની રજૂઆતના કારણે પરિણામમાં થઈ રહ્યો છે વિલંબ. ઉમેદવારોની રજૂઆત ઉપર બોર્ડ દ્વારા ચાલી રહી છે વિચારણા. પ્રશ્નના નિરાકરણ બાદ ઓગસ્ટના અંત સુધીમાં જાહેર થઈ શકે છે પરિણામ
— Deepak rajani (@deepakrajani123) July 31, 2023
આ પણ વાંચો : રાતે આકાશમાં કેવું દેખાઈ રહ્યું છે ચંદ્રયાન વિડિઓ કેપચર by ઇટલી ટેલિસ્કોપ
Gpsc મેન્સ નું પરિણામ તારીખ જાહેર
Gpsc મેન્સ નું પરિણામ જાહેર કરવાની તૈયારી અંતિમ તબક્કામાં પહોંચી.. 15 ઓગસ્ટ પહેલા જાહેર થઈ શકે છે પરિણામ
— Deepak rajani (@deepakrajani123) July 31, 2023
આ પણ વાંચો : SSC JE ભરતી 2023, પગાર 35 હજાર થી શરુ, હાલ જ ફોર્મ ભરો
GSSSB પરિક્ષા અપડેટ
જુનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક ની હવે પછી આવનારી પરીક્ષામાં નવી પરીક્ષા પેટર્ન જ કામ કરશે કરશે. સાથો સાથનવા સિલેબસમાં કોઈ ફેરફાર નહીં થાય. ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ મૂકી દીધેલા સિલેબસ પ્રમાણે જ પરીક્ષા લેવાશે
— Deepak rajani (@deepakrajani123) July 29, 2023
આ પણ વાંચો : ભારતની બધીજ આર્મી પબ્લિક સ્કૂલમાં આવી શિક્ષકોની બમ્પર ભરતી
STI ભરતી અંગે
Sti ની 350 થી પણ વધુ પોસ્ટને નાણાં વિભાગે આપી દીધી લીલી ઝંડી.. ચાલુ માસના અંત સુધીમાં દરખાસ્ત પહોંચી જશે gpsc. એક મહિનાની અંદર થશે જાહેરાત
— Deepak rajani (@deepakrajani123) July 26, 2023
આ પણ વાંચો : GPSC વર્ગ – ૧ / ૨ સ્પર્ધાત્મક પરીક્ષા કોચિંગ સહાય યોજના શરૂ, મળશે 20 હજાર ની સહાય
જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્ક ભરતી અંગે
ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્ક માટેના માંગણાપત્ર મંગાવાની કાર્યવાહી ચાલી રહી છે તેજમાં..સપ્ટેમ્બરના અંત સુધીમાં છ થી સાત હજાર પોસ્ટ માટે થઈ શકે છે ભરતી ની જાહેરાત. ત્યારબાદ એકાદ માસમાં લેવાશે પરીક્ષા
— Deepak rajani (@deepakrajani123) July 25, 2023
આ પણ વાંચો : કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ભરતી 2023, પગાર 22 હજાર થી શરુ, હાલ જ ફોર્મ ભરો
એસટી વિભાગ દ્વારા ભરતી
એસટી વિભાગમાં પણ થશે નવી ભરતી. 2100 ડ્રાઇવર અને 1300 કંડકટર ની ભરતી કરવા માટે લીલી ઝંડી. ટૂંક સમયમાં બહાર પડશે જાહેરનામું
— Deepak rajani (@deepakrajani123) May 23, 2023
આ પણ વાંચો : EMRS એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલ દ્વારા 6329 પર આવી મોટી ભરતી, હાલ જ ફોર્મ ભરો
જુનિયર, સિનિયર & હેડ ક્લાર્ક 5 હજારની ભરતી
જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્કની 5000 થી પોસ્ટ માટે થનારી ભરતી માટે ગૌણ સેવા પસંદગી બોર્ડ શરૂ કરેલી કામગીરીનો ઓફિશિયલ લેટર… pic.twitter.com/NcwxILDmpN
— Deepak rajani (@deepakrajani123) April 12, 2023
આ પણ વાંચો : ITBP: ઇન્ડો તિબેટ બોર્ડર પોલીસ ફોર્સ દ્વારા ડ્રાંઇવરની જગ્યાઓ પર ભરતી
ગૌણ સેવા પસંદગી મંડળનું નવું પરીક્ષા માળખું
ઉપર જણાવેલ માહીતી અંગે કોઈ મુંજવણ હોય તો કૉમેન્ટ માં જણાવવું