નગરપાલિકા દ્વારા આવી ભરતી

માન. કમિશ્નરશ્રી, મ્યુનિસિપાલિટી એડમીનીસ્ટ્રેશનની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના હુક્મ નં : ક્રમ. મ્યુનિ., એ.ડી મહેકમ-૧/ડીસા ફા.નં. ૧૫૪૧ વશી ૨૮૪ ૨૦૧૮ તા. ૦૪/૦૨/૨૦૧૯થી થયેલ પક્મ અને શરતોની જોગવાઈઓ અનુસાર ડીસા નગરપાલિકાના ભરતી અંગેના થયેલ નિયમોને આધીન અ.નં. ૧ થી ૫ની જગ્યા સ્પર્ધાત્મક પરીક્ષાના મેરીટના આધારે નીચે પત્રકમાં દર્શાવ્યા મુજબની જગ્યાઓ પાંચ વર્ષના સમયગાળા માટે ફિક્સ પગાર પર સીધી ભરતીથી નિમણુંક કરવાની થતી હોઈ અરજીઓ મંગાવવામાં આવે છે.

ડીસા નગરપાલિકા દ્વારા ભરતી

પોસ્ટ

  • ક્લાર્ક
  • ટાઈપિસ્ટ
  • પ્લંબર
  • લાઇટ મિકેનિક
  • આસી. લાઇટ મિકેનિક

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન

અરજી છેલ્લી તા. : જાહેરાતના 15 દિવસમાં


જાહેરાત તા. : 17/06/2023

અરજી સરનામું : ચીફ ઓફિસરશ્રી, ડીસા નગરપાલિકા ડીસા, જી. બનાસકાંઠા


વિરમગામ નગરપાલિકા દ્વારા ભરતી

પોસ્ટ :

  • મ્યુનિસિપલ ઇજનેર

લાયકાત : સિવિલ એંજિનિયર

પગાર : 16,500/-

ઉંમર : 18 થી 35 વર્ષ

  • અરજી છેલ્લી તા. : જાહેરાતના 15 દિવસમાં
  • જાહેરાત તા. : 18/06/2023