આયુષ્યમાન કાર્ડ માટે જરૂરી પુરાવા અને પ્રક્રિયા  | Ayushman card online apply Gujarat

Ayushman card online apply Gujarat : અહીં આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે જરૂરી પુરાવાની યાદી આપવામાં આવી છે. સાથે સાથે કાર્ડ કઢાવવા માટેની પ્રક્રિયા અને ધ્યાનમાં રાખવાની બાબત વિશે અહીં આપવાની આવી છે. તમામ સરકારી યોજનાનો લાભ લેવા માટે જરૂરી પુરાવાની યાદી 4Gujarat.com પર આપવામાં આવી છે. જે તમને ખૂબ ઉપયોગી થશે.

આયુષ્યમાન કાર્ડ માટે જરૂરી પુરાવા

1). જરૂરી પુરાવા

2). પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના હેઠળનો લેટર

3). રેશન કાર્ડ (નવો બારકોડેડ)

4). આધાર કાર્ડ

ઉપરોક્ત પુરાવા લઈ જિલ્લાની સિવિલ હોસ્પિટલ અથવા સ્થાનિક CSC સેન્ટર પર રૂબરૂ જઈ 3 રૂ. પ્રતિ વ્યક્તિ ચૂકવી કાર્ડ બનાવી શકો છો.

Ayushman card online apply Gujarat

  • દરેક લાભાર્થીને વ્યક્તિદીઠ વાર્ષિક રૂ. 500,000 સુધીનું ભારત સરકાર દ્વારા સુરક્ષા કવચ.
  • વર્ષ 2011માં ભારત દેશની વસ્તી ગણતરીના આધારે આર્થિક રીતે પછાત લોકોના થયેલા સર્વેમાં જણાયેલ પરિવારોને પ્રધાનમંત્રી જન-આરોગ્ય યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
  • આમ. લિસ્ટમાં જો આપનું અથવા આપના પરિવારનું નામ નાં હોય તો નવા પરિવારોનાં નામ ઉમેરવાનું હાલ કોઈ પ્રવધાન નથી.
  • પરંતુ, જો આપ ગુજરાતમાં વસવાટ કરતાં હોવ અને 4 લાખ થી ઓછી પરિવારિક વાર્ષિક આવક ધરાવતા હોવ તો આપ માં અમૃતમ/વાત્સલ્ય કાર્ડ બનાવી સારવાર કરાવી શકો છો.
  • પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના નાં લિસ્ટમાં નામ ચેક કરવા સ્થાનિક CSC સેન્ટર અથવા નીચે દર્શાવેલ લિન્કનો ઉપયોગ કરી શકો છો.

આ પણ જુઓ

👉
👉
👉

Share this: