ગોવાની દિશા નાઈક એરોડ્રોમ રેસ્ક્યુ એન્ડ ફાયર ફાઈટીંગ ફોર્સ (ARFF) નો ભાગ બનનાર પ્રથમ ભારતીય મહિલા બની.

ગોવાની દિશા નાઈક એરોડ્રોમ રેસ્ક્યુ એન્ડ ફાયર ફાઈટીંગ ફોર્સ (ARFF) નો ભાગ બનનાર પ્રથમ ભારતીય મહિલા બની. તેણીએ ક્રેશ ફાયર ટેન્ડર ઓપરેશનના ક્ષેત્રમાં સફળતા હાંસલ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. તેણે ક્રેશ ફાયર ટેન્ડર ઓપરેટ કરવા માટે નમક્કલ, તમિલનાડુમાં 6 મહિનાની તાલીમ લીધી છે. દિશા નાઈક વર્ષ 2021માં ફાયર વિભાગમાં જોડાઈ હતી. ARFF એ ફાયર … Read more

ભારતીય ચેસ ખેલાડી આર વૈશાલી સ્પેનની અલ લોબ્રેગેટ ઓપનમાં ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ હાંસલ કરનાર દેશની ત્રીજી મહિલા ખેલાડી બની.

ભારતીય ચેસ ખેલાડી આર વૈશાલી સ્પેનની અલ લોબ્રેગેટ ઓપનમાં ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ હાંસલ કરનાર દેશની ત્રીજી મહિલા ખેલાડી બની. આ સાથે તેણી તેના ભાઈ આર પ્રજ્ઞાનંદ સાથે વિશ્વની પ્રથમ ભાઈ-બહેન ગ્રાન્ડમાસ્ટર જોડી બની. તેણી 2500 ELO રેટિંગ પોઈન્ટને પાર કર્યા બાદ આ સિદ્ધિ હાંસલ કરી અને દેશની 84મી ગ્રાન્ડમાસ્ટર (GM) છે. નેરુ હમ્પી અને ડી હરિકા … Read more

વી.આર. લલિતામ્બિકાને લિજન ડી’ઓનર, ટોચના ફ્રેન્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા.

વી.આર. લલિતામ્બિકાને લિજન ડી’ઓનર, ટોચના ફ્રેન્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા. ISROના હ્યુમન સ્પેસફ્લાઇટ પ્રોગ્રામ ડિરેક્ટોરેટના ભૂતપૂર્વ ડિરેક્ટર વી.આર. લલિતામ્બિકાને ફ્રાન્સ અને ભારત વચ્ચે અવકાશ સહયોગમાં તેમના સહયોગ બદલ ફ્રાન્સના ઉચ્ચ નાગરિક સન્માન લિજન ડી’ઓનરથી નવાજવામાં આવ્યા. વર્ષ 1802 માં નેપોલિયન બોનાપાર્ટ દ્વારા લીજન ડી’ઓનર (લીજન ઓફ ઓનર) એવોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. તે ફ્રાન્સની ઉત્કૃષ્ટ … Read more

રશિયાની સુપ્રીમ કોર્ટ દ્વારા LGBTQ ચળવળ પર પ્રતિબંધ મૂક્યો.

રશિયાની સુપ્રીમ કોર્ટ દ્વારા LGBTQ ચળવળ પર પ્રતિબંધ મૂક્યો. આ નિર્ણય બાદ રશિયામાં LGBTQ સંબંધિત પ્રવૃત્તિઓને કટ્ટરપંથી પ્રવૃત્તિ એટલે કે ગેરકાયદેસર ગણવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2020માં LGBTQ અંગે રશિયાના બંધારણમાં ફેરફાર કરવામાં આવ્યો હતો જે અંતર્ગત માત્ર પુરુષ અને સ્ત્રીના મિલનને લગ્ન ગણવામાં આવશે, સમલૈંગિક સંબંધોને માન્યતા આપવામાં આવશે નહીં. Category: Current Affairs … Read more

ભારતીય નૌકાદળ દ્વારા ત્રણ જહાજો કોચી શિપયાર્ડ ખાતે એક સાથે લોન્ચ કરવામાં આવ્યા.

ભારતીય નૌકાદળ દ્વારા ત્રણ જહાજો કોચી શિપયાર્ડ ખાતે એક સાથે લોન્ચ કરવામાં આવ્યા. આ જહાજો કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલ આઠ એન્ટી-સબમરીન શોલ કોર્વેટ (ASWSWC) ની શ્રેણીના છે. ભારતીય નૌકાદળમાં સામેલ થયેલ.ત્રણ જહાજોને INS માહે, INS માલવણ અને INS માંગરોલ નામ આપવામાં આવશે અને નવેમ્બર 2024 સુધીમાં કમિશનિંગ માટે તૈયાર થશે. વર્ષ 2019 માં … Read more

ભારતના લેખક-અનુવાદક અર્શિયા સત્તારને ફ્રાન્સની સરકાર દ્વારા નાઈટ ઓફ ધ ઓર્ડર ઓફ આર્ટસ એન્ડ લેટર્સ (શેવેલિયર ડેન્સ લ’ઓર્ડે ડેસ આર્ટ્સ એટ ડેસ લેટર્સ)ના સન્માનથી નવાજવામાં આવ્યા.

ભારતના લેખક-અનુવાદક અર્શિયા સત્તારને ફ્રાન્સની સરકાર દ્વારા નાઈટ ઓફ ધ ઓર્ડર ઓફ આર્ટસ એન્ડ લેટર્સ (શેવેલિયર ડેન્સ લ’ઓર્ડે ડેસ આર્ટ્સ એટ ડેસ લેટર્સ)ના સન્માનથી નવાજવામાં આવ્યા. તેઓ ભારતીય સાહિત્ય અને પૌરાણિક કથાઓના અનુવાદક છે. તેઓને સાંસ્કૃતિક સંબંધ અને વિવિધ સાહિત્યિક વિષયો પ્રત્યે પ્રતિબદ્ધતાના માનમા આપુરસ્કાર આપવામાં આવ્યો. 63 વર્ષીય સત્તારે કથાસરિતસાગરમાંથી રામાયણ, મહાભારત અને વાર્તાઓનો … Read more

વેસ્ટ ઈન્ડિઝના વિકેટકીપર શેન ડોવરિચ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરવામાં આવી.

વેસ્ટ ઈન્ડિઝના વિકેટકીપર શેન ડોવરિચ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરવામાં આવી. 32 વર્ષીય વિકેટકિપરે વેસ્ટ ઈન્ડિઝ માટે 35 ટેસ્ટ અને એક વનડે રમી છે. વર્ષ 2015માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. વર્ષ 2019માં તે એકમાત્ર ODI રમ્યો હતો. તેણે કારકિર્દીની 35 ટેસ્ટમાં 1570 રન બનાવ્યા અને શ્રીલંકા સામે તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 125 … Read more

બિહાર સરકાર દ્વારા રાજ્યની 71,863 પ્રાથમિક શાળાઓમાં ‘મિશન દક્ષ યોજના’ નો પ્રારંભ કરવામાં આવ્યો.

બિહાર સરકાર દ્વારા રાજ્યની 71,863 પ્રાથમિક શાળાઓમાં ‘મિશન દક્ષ યોજના’ નો પ્રારંભ કરવામાં આવ્યો. સરકાર દ્વારા આ યોજના સાથે તમામ સરકારી શાળાઓનો ઓપરેટીંગ સમય સવારે 9 થી સાંજના 5 વાગ્યાનો કરવામાં આવ્યો. મિશન દક્ષ યોજના હેઠળ, પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3 થી 8 સુધીના અભ્યાસમાં સૌથી નબળા તરીકે ઓળખાતા 25 લાખ બાળકોને અભ્યાસમાં અવ્વલ બનાવવામાં આવશે. … Read more

રાજધાની દિલ્હીમાં ‘જળ ઇતિહાસ ઉત્સવ’ નું આયોજન કરવામાં આવ્યું.

રાજધાની દિલ્હીમાં ‘જળ ઇતિહાસ ઉત્સવ’ નું આયોજન કરવામાં આવ્યું. આ આયોજન જલ શક્તિ મંત્રાલય દ્વારા શમ્સી તાલબ જહાઝ મહેલ, મેહરૌલી ખાતે કરવામાં આવ્યું હતું. આ ઉજવણી 15 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી દેશભરના વિવિધ જિલ્લાઓમાં આયોજિત વોટર હેરિટેજ પખવાડિયાની સફળતાપૂર્વક પૂર્ણતાના માનમાં કરવામાં આવી. જલ ઈતિહાસ ઉત્સવનું આયોજન જનજાગૃતિના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું હતું અને લોકોને જળ … Read more

ભારતીય વાયુસેનાની મહિલા સ્ક્વોડ્રન લીડર મનીષા પાધીને ભારતની પ્રથમ મહિલા સહાયક-દ-કેમ્પ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

ભારતીય વાયુસેનાની મહિલા સ્ક્વોડ્રન લીડર મનીષા પાધીને ભારતની પ્રથમ મહિલા સહાયક-દ-કેમ્પ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. સ્ક્વોડ્રન લીડર મનીષા પાધી, ઓડિશાની ભારતીય વાયુસેના અધિકારી, ભારતીય સશસ્ત્ર દળો તરફથી ભારતની પ્રથમ મહિલા સહાયક-દ-કેમ્પ (ADC) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મિઝોરમના રાજ્યપાલ ડૉ. હરિ બાબુ કંભમપતિ દ્વારા તેઓને આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા. Category: Current Affairs Detailed … Read more