UAEના દુબઇ ખાતે સંયુક્ત રાષ્ટ્રની COP28 સમિટ શરુ થઇ.
UAEના દુબઇ ખાતે સંયુક્ત રાષ્ટ્રની COP28 સમિટ શરુ થઇ. આ સમિટ દુબઇના એક્સ્પો સિટી ખાતે 30 નવેમ્બરથી શરુ થઇ છે જે 12 ડિસેમ્બર સુધી ચાલનાર છે. આ સમિટ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા યોજાય છે જેને United Nations Climate Change Conference અથવા Conference of the Parties of the UNFCCC તરીકે ઓળખવામાં આવે છે. આ સમિટની શરુઆત વર્ષ … Read more