ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ ગ્રૂપ ‘C’ (નોન-ગેઝેટેડ અને નોન મિનિસ્ટ્રીયલ) માં હેડ કોન્સ્ટેબલ (મિડવાઈફ)ની ખાલી જગ્યાઓ ભરવા માટે પાત્ર ભારતીય મહિલા નાગરિકો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. પસંદ કરેલ ઉમેદવારો ભારતમાં અથવા વિદેશમાં ગમે ત્યાં સેવા આપવા માટે જવાબદાર રહેશે. ઉમેદવારોની અરજીઓ ફક્ત ONLINE MODE on દ્વારા જ સ્વીકારવામાં આવશે.
ITBP ભરતી 2023
સંસ્થાનું નામ | ITBP (ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ ફોર્સ) |
પોસ્ટ નામ | હેડ કોન્સટેબલ (મીડવાઈફ) |
કુલ જગ્યાઓ | 81 |
નોકરીનું સ્થાન | ભારત |
છેલ્લી તારીખ | 08/07/2023 |
ફોર્મ ભરવાનો પ્રકાર | ઓનલાઇન |
ઓફિસિયલ વેબસાઇટ | www.itbpolice.nic.in |
જોડાઓ Whatsapp ગ્રુપમાં | અહીં ક્લિક કરો |
ITBP પગાર : 25,500/- થી 81,100/-
- ફોર્મ શરૂ તા. : 09/06/2023
- ફોર્મ છેલ્લી તા. : 08/07/2023
ITBP માં ફોર્મ ભરવા માટે મહત્વપૂર્ણ લિંક
જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
વધું માહિતી માટે | અહીં ક્લિક કરો |
જોડાઓ Whatsapp ગ્રુપમાં | અહીં ક્લિક કરો |
આ ભરતી અંગે કોઈ પણ પ્રશ્ન હોય તો કૉમેન્ટમાં જણાવવું.