ITBP (ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ ફોર્સ) દ્વારા ભરતી, પગાર 81000 સુધી

ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ ગ્રૂપ ‘C’ (નોન-ગેઝેટેડ અને નોન મિનિસ્ટ્રીયલ) માં હેડ કોન્સ્ટેબલ (મિડવાઈફ)ની ખાલી જગ્યાઓ ભરવા માટે પાત્ર ભારતીય મહિલા નાગરિકો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. પસંદ કરેલ ઉમેદવારો ભારતમાં અથવા વિદેશમાં ગમે ત્યાં સેવા આપવા માટે જવાબદાર રહેશે. ઉમેદવારોની અરજીઓ ફક્ત ONLINE MODE on દ્વારા જ સ્વીકારવામાં આવશે.

ITBP ભરતી 2023

સંસ્થાનું નામ ITBP (ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ ફોર્સ)
પોસ્ટ નામ હેડ કોન્સટેબલ (મીડવાઈફ)
કુલ જગ્યાઓ 81
નોકરીનું સ્થાન ભારત
છેલ્લી તારીખ 08/07/2023
ફોર્મ ભરવાનો પ્રકાર ઓનલાઇન
ઓફિસિયલ વેબસાઇટ www.itbpolice.nic.in
જોડાઓ Whatsapp ગ્રુપમાં અહીં ક્લિક કરો

ITBP પગાર : 25,500/- થી 81,100/-

  • ફોર્મ શરૂ તા. : 09/06/2023
  • ફોર્મ છેલ્લી તા. : 08/07/2023

ITBP માં ફોર્મ ભરવા માટે મહત્વપૂર્ણ લિંક

જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
વધું માહિતી માટે અહીં ક્લિક કરો
જોડાઓ Whatsapp ગ્રુપમાં અહીં ક્લિક કરો

આ ભરતી અંગે કોઈ પણ પ્રશ્ન હોય તો કૉમેન્ટમાં જણાવવું.