Ration card Gujarat : અહીં રેશન કાર્ડ માટે જરૂરી પુરાવા આપવામાં વિશે જાણકારી આપવામાં આવી છે. જેમાં ડુપ્લિકેટ રેશન કાર્ડ બનાવવા જરૂરી પુરાવા, રેશન કાર્ડ અલગ કરવા માટે જરૂરી પગાર, રેશન કાર્ડમાં નામ ઉમેરવા અને કમી કરવા માટે જરૂરી પુરાવા અને રેશનકાર્ડમાં નામ/સરનામાં કે અન્ય સુધારા કરવા માટે જરૂરી પુરાવા વિશેની જાણકારી અહીં આપવામાં આવી છે. Ration card Gujarat ની આ મહિતી તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. સરકારની તમામ યોજનામો લાભ લેવા માટે જરૂરી પુરાવાની જાણકારી 4Gujarat.com પર આપવામાં આવી છે.
Table of Contents
Ration card Gujarat
1). ડુપ્લીકેટ રેશન કાર્ડ મેળવવા માટે જરૂરી પુરાવા.
2). રેશન કાર્ડ અલગ કરવા
3). રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટે જરૂરી પુરાવા
4). રેશનકાર્ડમાં નામ કમી કરવા માટે જરૂરી પુરાવા
5). રેશનકાર્ડમાં નામ/સરનામાં કે અન્ય સુધારા કરવા માટે જરૂરી પુરાવા
ડુપ્લીકેટ રેશન કાર્ડ મેળવવા માટે જરૂરી પુરાવા.
1). રહેઠાણનો પુરાવો (લાઇટબિલ/વેરાબિલ)
2). ઓળખાણનો પુરાવો (ડ્રાઇવિંગ લાઇસન્સ/આધાર કાર્ડ)
3). ખરાબ થઈ ગયેલનાં કિસ્સામાં ઓરિજીનલ રેશનકાર્ડ
ફોર્મ ક્યાં મળશે :
જે તે પુરવઠા વિભાગની ઝોન કચેરી/મામલતદારશ્રીની કચેરી/ તાલુકા વિકાસ અધિકારીની કચેરી. અથવા digitalgujarat વેબસાઇટ પરથી આવેદન કરી શકો છો.
ફોર્મ ડાઉનલોડ કરવા નીચે દર્શાવેલ લિન્કનો ઉપયોગ કરી શકો છો :
રેશન કાર્ડ અલગ કરવા જરૂરી પુરાવા
1). રહેઠાણનો પૂરાવો (કોઈપણ એક)
- લાઇટબિલ/વેરાબિલ
- માલિકીનાં કિસ્સામાં આકારણી પત્રક
- મિકલત વેરાની પહોંચ
- ભાડાનાં કિસ્સામાં ભાડા કરાર, મકાન માલિકીની સંમતિ તથા મિલકતનો પૂરાવો
- પ્રોપટી કાર્ડની નકલ
2). ઓળખાણનો પૂરાવો
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- આધાર કાર્ડ
3). અન્ય પુરાવા
- ઓરીજનલ રેશન કાર્ડ
4). સેવા માટે જરૂરી પુરાવા
- કુમુ પત્ર જો લાગુ પડતું હોય તો.
- મહેસૂલ ની પાવતી
- વરસાઈ પેઢીનામુ નોટરાઇઝડ
- BPL યાદીમાં 21 થી 28 સ્કોરમાં નામ ધરાવતા હોય તો આધાર પૂરાવો
- વસિયતનામની પ્રમાણિત નકલ
ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી ?
જે તે પુરવઠા વિભાગની ઝોન કચેરી/મામલદતદારશ્રી કચેરી/ તાલુકા વિકાસ અધિકારીની કચેરી. અથવા digitalgujarat વેબસાઇટ પરથી આવેદન કરી શકો છો.
ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો :
રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટે જરૂરી પુરાવા
1). રહેઠાણનો પૂરાવો (કોઈપણ એક)
- લાઇટબિલ/વેરાબિલ
2). ઓળખાણનો પૂરાવો
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- આધાર કાર્ડ
3). અન્ય પુરાવા
- ઓરિજિનલ રેશન કાર્ડ
- નવા સભ્યનો ફોટો
4). સેવા માટે જરૂરી પુરાવા
- જન્મ દાખલો (જો સભ્ય બાળક હોય તો)
- લગ્ન પ્રમાણપત્ર (જો સભ્ય નવવધુ હોય તો)
- લગ્ન કરીને આવેલ નવવધુનાં પિયર પક્ષનાં રેશનકાર્ડ માંથી નામકમીનું સર્ટિફિકેટ લઈ મૂકવું.
ફોર્મ ક્યાં મળશે :
જે તે પુરવઠા વિભાગની ઝોન કચેરી/મામલતદાર શ્રીની કચેરી / તાલુકા વિકાસ અધિકારીની કચેરી. અથવા digitalgujarat વેબસાઇટ પરથી આવેદન કરી શકો છો.
ફોર્મ ડાઉનલોડ માટે અહીં કિલક કરો :
આ પણ જુઓ
👉 |
👉 |
👉 |
👉 |
રેશનકાર્ડમાં નામ કમી કરવા માટે જરૂરી પુરાવા
1). રહેઠાણનો પૂરાવો (કોઈપણ એક)
- લાઇટબિલ
- વેરાબિલ
2). ઓળખાણનો પૂરાવો
- ડ્રાઈવિંગ લાઇસન્સ
- આધાર કાર્ડ
3). અન્ય પુરાવાઓ
- ઓરીજનલ રેશન કાર્ડ
4). સેવા માટે જરૂરી પુરાવા
- લગ્ન પ્રમાણપત્ર (જો દીકરી લગ્ન થઈ ગયા હોય તો)
- છૂટાછેડાનું પ્રમાણપત્ર (જો છૂટાછેડા થયેલ હોય અને રેશનકાર્ડમાંથી નામ કમી કરવાનું હોય તો)
- મરણદાખલો (જો સભ્યનું મૃત્યુ થયું હોય તો)
ફોર્મ ક્યાં મળશે
જે તે પુરવઠા વિભાગની ઝોન કચેરી/મામલતદાર શ્રીની કચેરી / તાલુકા વિકાસ અધિકારીની કચેરી. અથવા digitalgujarat વેબસાઇટ પરથી આવેદન કરી શકો છો.
ફોર્મ ડાઉનલોડ માટે નીચે દર્શાવેલ લિન્કનો ઉપયોગ કરી શકો છો. :
રેશનકાર્ડમાં નામ/સરનામાં કે અન્ય સુધારા કરવા માટે જરૂરી પુરાવા
1). રહેઠાણનો પૂરાવો (કોઈપણ એક)
- લાઇટબિલ
- વેરાબિલ
2). ઓળખાણનો પૂરાવો
- ડ્રાઈવિંગ લાઇસન્સ
- આધાર કાર્ડ
3). અન્ય પુરાવાઓ
- ઓરીજનલ રેશન કાર્ડ
4). સેવા માટે જરૂરી પુરાવા
- કુમુ પત્ર જો લાગુ પડતું હોય તો
- મહેસુલની પાવતી
- વરસાઈ પેઢીનામુ નોટરાઇઝડ
- ગેજેટપત્રની ખરીનકલ
ફોર્મ ક્યાં મળશે :
જે તે પુરવઠા વિભાગની ઝોન કચેરી/મામલતદાર શ્રીની કચેરી / તાલુકા વિકાસ અધિકારીની કચેરી અથવા digitalgujarat વેબસાઇટ પરથી આવેદન કરી શકો છો.
ફોર્મ ડાઉનલોડ માટે અહીં ક્લિક કરો :
Ration card Gujarat : રેશન કાર્ડ સંબધિત આ જાણકારી તમને કેવી લાગી તે અમને કમેંટ કરી એકવાર અવશ્ય બતાવ જો વધુ કોઈ જાણકારીની જરૂર હોય તો પણ તમે કમેંટ કરી શકો છો.