IREDA અને મહાપ્રીતે ગ્રીન એનર્જી પ્રોજેક્ટ માટે એમઓયુ પર હસ્તાક્ષર August 25, 2022 by Admin IREDA અને મહાપ્રીતે ગ્રીન એનર્જી પ્રોજેક્ટ માટે એમઓયુ પર હસ્તાક્ષર ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ (IREDA) એ મહાત્મા ફૂલે રિન્યુએબલ એનર્જી એન્ડ ઇન્ફાસ્ટ્રક્યર ટેકનોલોજી લિમિટેડ (મહાપ્રીત) સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યાએમઓયુ હેઠળ, IREDA પુનઃપ્રાપ્ય ઊર્જા પ્રોજેટ્સ માટે મહાપ્રીતને નાણાંકીય સુવિધાઓ પ્રદાન કરશેઅગાઉ , SJVN, NHPC, TANGEDCO, NEEPCO, BVFCL, THDCIL, GSL અને CIPET એ પણ IREDA સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છેમહાત્મા ફૂલે રિન્યુએબલ એનર્જી એન્ડ ઈન્ફાસ્ટ્રક્ટર ટેકનોલોજી લિમિટેડ : તે 12 એપ્રિલ 2021 ના રોજ સમાવિષ્ટ ખાનગી કંપની છેતે MPBCDC ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે (49 ટકા ભારત સરકારની અને 51 ટકા મહારાષ્ટ્ર સરકારની છે)