સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) એ સબ-ઇન્સ્પેક્ટર (SI) (રેડિયો ઓપરેટર/ક્રિપ્ટો/ટેક્નિકલ/સિવિલ) સહિત CRPFમાં વિવિધ ગ્રુપ B, C નોન-મિનિસ્ટ્રીયલ, નોન-ગેઝેટેડ કોમ્બેટાઇઝ્ડ સિગ્નલ સ્ટાફની ભરતી માટે નવી જાહેરાત કરી છે. લાયક ઉમેદવારો CRPF સિગ્નલ સ્ટાફ ભરતી 2023 માટે વેબસાઇટ rect.crpf.gov.in પરથી 1 મે, 2023થી ઓનલાઇન ફોર્મ ભરી શકે છે. CRPF ભરતી 2023 ગ્રુપ બી સંબંધિત તમામ વિગતો CRPF સિગ્નલ સ્ટાફ SI, ASI નીચે આપેલ છે.
CRPF સિગ્નલ સ્ટાફ ભરતી 2023
સંસ્થા નું નામ | સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) |
પોસ્ટ નું નામ | Sub-Inspector (SI)/ Assistant Sub-Inspector (ASI) |
Advt No. | CRPF સિગ્નલ સ્ટાફ ભરતી 2023 |
જગ્યાઓ | 212 |
પગાર ધોરણ | વિવિઘ પોસ્ટ પ્રમાણે |
ભરતી નું સ્થાન | ભારત |
છેલ્લી તારીખ | 21/05/2023 |
ફોર્મ ભરવાની રીત | ઓનલાઇન |
કેટેગરી | CRPF ભરતી 2023 |
ઓફિસિયલ વેબસાઈટ | rect.crpf.gov.in |
CRPF સિગ્નલ સ્ટાફ ભરતી માટે અરજી ફી:
- જનરલ/ઓબીસી/ઇડબ્લ્યુએસ (SI માટે) ₹.200/-
- જનરલ/ OBC/ EWS (ASI માટે) ₹.100/-
- SC/ST/ESM/સ્ત્રી (SI/ASI) ₹. 0/-
- ફી ની ચુકવણી ઓનલાઈન કરવાની રહેશે.
CRPF સિગ્નલ સ્ટાફ ભરતી માટે મહત્વપૂર્ણ તારીખો
- ફોર્મ શરૂ થવાની તારીખ : 1 મે, 2023ના રોજ સવારે 10:00 વાગ્યે
- અરજી કરવાની છેલ્લી તારીખ : 21મે, 2023, બપોરે 11:55 વાગ્યા સુધી
- એડમિટ કાર્ડ : 13 જૂન, 2023
- પરીક્ષા તારીખ : 24-25 જૂન 2023
વય મર્યાદા :
- આ ભરતી માટેની વય મર્યાદા SI માટે 18-30 વર્ષ અને ASI પોસ્ટ્સ માટે 18-25 વર્ષ છે.
- ઉંમરની ગણતરી માટે નિર્ણાયક તારીખ 21.5.2023 છે.
- સરકારના નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
પોસ્ટ વિગતો, પાત્રતા અને લાયકાત શુ જોઈએ?
પોસ્ટ નું નામ | જગ્યાઓ | લાયકાત |
---|---|---|
SI (RO) | 19 | ગણિત, ભૌતિકશાસ્ત્ર અથવા કમ્પ્યુટર વિજ્ઞાન સાથે સ્નાતક |
SI (Crypto) | 7 | ગણિત અને ભૌતિકશાસ્ત્ર સાથે સ્નાતક |
SI (Tech) | 5 | B.Tech in ECE/ CS |
SI (Civil) | 20 | ડિપ્લોમા ઇન સિવિલ એન્જી. |
ASI (Tech) | 146 | રેડિયો/ઈલેક્ટ્રોનિક્સ/કોમ્પ્યુટર એન્જી.માં ડિપ્લોમા. અથવા B.Sc. ભૌતિકશાસ્ત્ર, રસાયણ, ગણિત સાથે |
ASI (Draft.) | 15 | ડ્રાફ્ટ્સમેન/સિવિલ મેકમાં ડિપ્લોમા. એન્જી. |
CRPF સિંગલ સ્ટાફ ભરતી 2023 પસંદગી પ્રક્રિયા
CRPF સિંગલ સ્ટાફ ભરતી 2023 માટેની પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે:
- લેખિત પરીક્ષા
- શારીરિક ધોરણો પરીક્ષણ (PST)/ શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET)
- દસ્તાવેજ ચકાસણી
- તબીબી પરીક્ષા
CRPF સિંગલ સ્ટાફ ભરતી 2023 માટે કેવી રીતે ફોર્મ ભરવું?
CRPF સિંગલ સ્ટાફ ભરતી 2023 ના ફોર્મ ભરવા માટે આ પગલાં અનુસરો:
- CRPF સિંગલ સ્ટાફ ગ્રુપ B, C પોસ્ટ્સ માટેની જાહેરાત ચેક કરો
- નીચે આપેલ ફોર્મ ભરવાની લિંક પર ક્લિક કરો અથવા rect.crpf.gov.in વેબસાઇટ પર જાઓ
- અરજી ફોર્મ ભરો
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- ફી ચૂકવો
- અરજીપત્રકની પ્રિન્ટ કાઢો
CRPF સિંગલ સ્ટાફ ભરતી 2023 માટે મહત્વની લીંક
કોલ લેટર ડાઉનલોડ કરવા માટે : | અહીં ક્લીક કરો |
જાહેરાત વાંચવા માટે : | અહીં ક્લીક કરો |
ફોર્મ ભરવા માટે : | અહીં ક્લિક કરો |
CRPF ઓફિસિયલ વેબસાઈટ : | અહીં ક્લીક કરો |
આ ભરતી માટે કોઈ પ્રશ્ન હોય તો કૉમેન્ટ માં જણાવવું.