રમત ક્ષેત્રે પ્રથમ ભારતીય મહિલા

અહીં રમત ક્ષેત્રે પ્રથમ ભારતીય મહિલા સંબધિત જાણકારી અહીં આપવામાં આવી છે. જે તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.

રમત ક્ષેત્રે પ્રથમ ભારતીય મહિલા

સિદ્ધિ ખેલાડીનું નામ
માઉન્ટ એવરેસ્ટ સર કરનાર બચેન્દ્રિ પાલ
માઉન્ટ એવરેસ્ટ પર બે વખત ચઢનાર સૌથી નાની વયની મહિલા ડીકી ડોલ્મા
વહાણ દ્વારા સમગ્ર વિશ્વની પરિકરમા કરનાર ઉજ્જવલા પાટીલ સેન
T-20 માં સદી ફટકારનાર હરમનપ્રીત કૌર
વર્લ્ડ વેઇટ લિફ્ટિંગમાં સુવર્ણ પદક જીતનાર સૈખોમ, મિરાબાઈ ચાનુ
એશિયાઈ રમતોત્સવમાં સુવર્ણ પદક જીતનાર કમલજીત સંધુ
વિશ્વ બેડમિંટન ચેમ્પિયનશિપ જીતનાર સાયના નહેવાલ
BWF વર્લ્ડ ટુર ફાઇનલ જીતનાર પી.વી. સિંધુ
ઓલમ્પિકો રમતોત્સવમાં બેડમિંટનમાં પ્રથમ સિલ્વર જીતનાર પી.વી. સિંધુ
ખો-ખોમાં પ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર અચલા સૂબેરાવ દેવરે
હોકીમાં પ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર કુમારી લેમ્સડન
બોક્સિંગમાં પ્રથમ અર્જુન એવોર્ડ એલ. બુડી. ડિસૂઝા
જુડોમાં પ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર પુનમ ચોપડા
એન્ટાર્કટિકા પહોંચનારી મહિલા મહેર મુસા
એન્ટાર્કટીકાના સૌથી ઊંચા શિખરને સર કરનાર વિશ્વની પ્રથમ દિવ્યાંગ મહિલા અરુણીમા સિંહા
પ્રથમ શતરંજ ગ્રાન્ડ માસ્ટર એસ. વિજયાલક્ષ્મી
એશિયન રેસલિંગમાં ગોલ્ડ મેડલ જીતનારી નવજોત કૌર
ઓલિમ્પિક ખેલોમાં મેડલ જીતનાર કર્ણમ મલ્લેશ્વરી
રાષ્ટ્રમંડલ ખેલોમાં પદક જીતનાર અમી ધિયા, કંવલ ઠાકુરસિંહ
બોક્સિંગમાં સૌથી વધુ વાર વર્લ્ડ વર્લ્ડ ચેમ્પિયન બનનાર (6 વાર) મેરી કોમ
બે કોમલવેલ્થ ગેમ્સમાં અલગ અલગ વર્ગમાં ગોલ્ડ મેડલ જીતનાર સજિતા ચાનુ
કોમનવેલ્થ ગેમ્સની બોક્સિંગની રમતમાં ગોલ્ડ મેડલ જીતનાર મેરી કોમ
આંતરરાષ્ટ્રીય એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પદક જીતનાર અંજુ જ્યોર્જ
પાવર લિફ્ટિંગમાં વિશ્વ રેકોર્ડ બનાવનાર સુમિતા શાહ
વર્લ્ડ જિમ્નાસ્ટિક ચેમ્પિયનશિપમાં મેડલ જીતનાર અરુણા રેડ્ડી
ઓલિમ્પિક ખેલોમાં કુસ્તીમાં કાંસ્ય પદક જીતનાર સાક્ષી મલિક
સૌથી વધુ વન-ડે મેચમાં કેપ્ટનશિપ કરવાનો વિશ્વ રેકોર્ડ બનાવનાર મિતાલી રાજ
એક ઓવરમાં 6 છગ્ગા ફટકાવનાર ક્રિકેટર જેમિમા રોડ્રીગ્ઝ
આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં હેટ્રીક લગાવનાર યોલંદા ડી’સોઝા
મુક્કેબાજીમાં રેફરી બનનાર રઝિયા શબનબ
ઇંગ્લિશ ચેનલ પાર કરનારી પ્રથમ મહિલા (ભારત અને વિશ્વમાં) આરતી સહા
ક્રિકેટ, હોકી અને બાસ્કેટબોલ ત્રણેયમાં દેશનું પ્રતિનિધિત્વ કરનાર શિરીન ખુશરો
જીબ્રાલ્ટન સ્ટ્રેટ તરીને પાર કરનાર ભારતી પ્રધાન

આ પણ વાંચો :

Share this: