ક્રિકેટ વર્લ્ડ કપ 2023ના બ્રાન્ડ એમ્બેસેડર : શાહરૂખ ખાન

📌 ક્રિકેટ વર્લ્ડ કપ 2023ના બ્રાન્ડ એમ્બેસેડર : શાહરૂખ ખાન

➡️ શાહરૂખ ખાનને ICC મેન્સ વર્લ્ડ કપ 2023 માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ICCએ વર્લ્ડ કપ 2023નો પ્રોમો લોન્ચ કર્યો છે. પ્રોમોની ખાસ વાત એ છે કે બોલીવૂડના અભિનેતા શાહરૂખ ખાને તેમાં પોતાનો અવાજ આપ્યો છે. આ ટુર્નામેન્ટની ટેગલાઈન- ‘જસ્ટ નીડ વન ડે’ રાખવામાં આવી છે.
➡️ વર્લ્ડ કપ 2023 ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર, 2023 દરમિયાન યોજાશે. ભારત 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે તેના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે અને રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે ટકરાશે.

Join Our WhatsApp Group

Join our Telegram channel

Follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gujarat Govt. Jobs 📁 India Govt. Jobs
🧮 Quiz 🏆 Mock Test
📖 Old Exam Paper 📃 Yojana
👆 Syllabus 💥 Old Paper