📌 ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ : ડૉ. નીરજા ગુપ્તા
➡️ ગુજરાત યુનિવર્સિટીને નવા કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા ભવન્સ કોલેજ ઓફ આર્ટસ એન્ડ કોમર્સ, ભારતીય વિદ્યા ભવન, ખાનપુર, અમદાવાદ, ગુજરાત ખાતે પ્રોફેસર અને આચાર્ય રહી ચૂક્યા છે.
➡️ 2006થી 2012 સુધી ડૉ. ગુપ્તા ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદના ફોરેન એજ્યુકેશન પ્રોગ્રામના સલાહકાર રહ્યા છે. તેમણે 1992માં મેરઠ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની પદવી મેળવી હતી. તેઓ હિન્દી, સંસ્કૃત, ગુજરાતી, મરાઠી, આસામી ઉપરાંત ઉર્દૂમાં પણ જ્ઞાન ધરાવતા હતા. તેઓ યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય અને સેનેટ સભ્ય પણ રહી ચૂક્યા છે.
Read More