📌 તાન્ઝાનિયાના શહેર ઝાંઝીબારમાં IIT મદ્રાસના કેમ્પસની સ્થાપના
➡️ તાન્ઝાનિયાના શહેર ઝાંઝીબારમાં IIT મદ્રાસના કેમ્પસની સ્થાપના માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. વિદેશમંત્રી એસ. જયશંકર અને ઝાંઝીબારના રાષ્ટ્રપતિ હુસૈન અલીની હાજરીમાં આ કરાર થયા હતા. ભારતીય યુનિવર્સિટીઓને અન્ય દેશોમાં કેમ્પસ સ્થાપવા માટે પ્રોત્સાહિત કરવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ભલામણ કરે છે. વિદેશમંત્રી ડો.એસ. જયશંકરે તાન્ઝાનીયાના ઝાંઝીબાર ખાતે કિદુથની પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. આ પ્રોજેક્ટ 30 હજાર ઘરોમાં પીવાનું પાણી પહોંચાડશે.
Read More