‘નોમેડિક એલિફન્ટ 2023’ ની 15મી આવૃત્તિ

📌 ‘નોમેડિક એલિફન્ટ 2023’ ની 15મી આવૃત્તિ

➡️ મધ્ય એશિયાના મૉંગોલિયામાં આવેલ રણ અને અર્ધરણનો સૂકો વિસ્તાર છે. મૉંગોલિયન ભાષામાં ‘ગોબી’નો અર્થ ‘જળવિહીન સ્થળ’ થાય છે. પ્રદેશ સાવ સૂકો અને વરસાદનું પ્રમાણ નહિવત્ હોવાથી આ નામ મળ્યું હશે. ગોબીનું રણ ખંડસ્થ આબોહવા ધરાવે છે. તે દરિયાથી દૂર, ઉચ્ચ-પ્રદેશથી ઘેરાયેલું હોઈ, ભેજવાળા પવનો અંદરના ભાગ સુધી પહોંચી શકતા નથી. શિયાળામાં સખત ઠંડી પડે છે.
➡️ મંગોલિયા પૂર્વ અને મધ્ય એશિયામાં એક લેંડલૉક દેશ છે. દેશની રાજધાની અને સૌથી મોટું શહેર ઉલાન બાટોર છે. મંગોલિયાને “વાદળી આકાશની ભૂમિ“:“The land of the blue sky” તરીકે પણ ઓળખવામાં આવે છે. ટોગ્રોગ મોંગોલિયાનું ચલણ છે.

Join Our WhatsApp Group

Join our Telegram channel

Follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gujarat Govt. Jobs 📁 India Govt. Jobs
🧮 Quiz 🏆 Mock Test
📖 Old Exam Paper 📃 Yojana
👆 Syllabus 💥 Old Paper