📌 બાયોડિગ્રેડેબલ (સજીવ દ્રવ્ય દ્વારા વિઘટનક્ષમ) સુપરકેપેસિટર
➡️ ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (GERMI)ના વૈજ્ઞાનિકોએ સીવીડ (સમુદ્રમાં ઊગતી વનસ્પતિ)માંથી સૌથી પાતળું, હલકું અને બાયોડિગ્રેડેબલ પેપર આધારિત સુપરકેપેસિટર વિકસાવ્યું છે. આ સુપરકેપેસિટર જે 10 સેકન્ડમાં ઉપકરણને સંપૂર્ણપણે ચાર્જ કરી શકે છે. સંશોધકોના મુજબ ઉપકરણ ઉચ્ચ તાણ શક્તિ અને કાર્યક્ષમતા ધરાવતું તેમજ ખર્ચ-અસરકારક છે. ઉત્પાદનનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક્સ, મેમરી બેકઅપ સિસ્ટમ્સ, એરબેગ્સ, હેવી મશીનો, ઇલેક્ટ્રિક વાહનો વગેરેમાં થઈ શકે છે; આથી, તે ભવિષ્યની બિઝનેસ સંભાવના ધરાવે છે.
Read More