📌 વર્ચ્યુઅલ માધ્યમથી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની અધ્યક્ષતા : ભારત
➡️ SCO એ કાયમી આંતર-સરકારી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. તે એક રાજકીય, આર્થિક અને સૈન્ય સંગઠન છે જેનો ધ્યેય પ્રદેશમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા જાળવી રાખવાનો છે.તે વર્ષ 2001માં બનાવવામાં આવ્યું હતું. SCO ચાર્ટર પર વર્ષ 2002 માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને વર્ષ 2003 માં અમલમાં આવ્યા હતા.
Read More