વર્લ્ડ સ્ટેસ્ટિક ડે” 29 જૂન

📌 વર્લ્ડ સ્ટેસ્ટિક ડે” 29 જૂન

➡️ “વિશ્વ આંકડા દિવસ” 29મી જૂન, 2023 ના રોજ ઉજવવામાં આવે છે. સ્વર્ગીય પ્રોફેસર પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ(પી.સી.મહાલનોબિસ) દ્વારા આંકડાશાસ્ત્ર અને આર્થિક આયોજન ક્ષેત્રે આપેલા નોંધપાત્ર યોગદાનના સન્માનમાં ભારત સરકાર દ્વારા દર વર્ષે તેમની જન્મજયંતિ 29 જૂનને વિશેષ શ્રેણીમાં “આંકડા દિન” તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ્ય સામાજિક-આર્થિક આયોજન અને નીતિ ઘડતરમાં આંકડાઓની ભૂમિકા અને મહત્વ વિશે પ્રોફેસર (સ્વ.) મહાલનોબીસ પાસેથી પ્રેરણા મેળવવા માટે ખાસ કરીને યુવા પેઢીમાં જનજાગૃતિ કેળવવાનો છે.
➡️ આ વર્ષે, સ્ટેટિસ્ટિક્સ ડે, 2023 ની મુખ્ય ઇવેન્ટનું આયોજન સ્કોપ કન્વેન્શન સેન્ટર, નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. સ્ટેટિસ્ટિક્સ ડે, 2023 ની થીમ “સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સની દેખરેખ માટે રાષ્ટ્રીય સૂચક ફ્રેમવર્ક સાથે રાજ્ય સૂચક ફ્રેમવર્કનું સંરેખણ” (Alignment of State Indicator Framework with National Indicator Framework for Monitoring Sustainable Development Goals) છે.

Join Our WhatsApp Group

Join our Telegram channel

Follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gujarat Govt. Jobs 📁 India Govt. Jobs
🧮 Quiz 🏆 Mock Test
📖 Old Exam Paper 📃 Yojana
👆 Syllabus 💥 Old Paper