📌 વૈશ્વિક ખાદ્ય નિયમનકારો સમિટ (Global Food Regulators Summit, 2023)
➡️ ગ્લોબલ ફૂડ રેગ્યુલેટર્સ સમિટ 2023 દિલ્હીમાં પ્રથમ વખત G20 ઇવેન્ટ તરીકે આયોજિત કરવામાં આવી રહી છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા 20મી અને 21મી જુલાઈ, 2023ના રોજ નવી દિલ્હીના માણેકશા ઓડિટોરિયમ ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના નેજા હેઠળ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું.
➡️ ‘SaNGRAH’ (Safe food for Nations : Global food Regulatory Authorities Handbook)
➡️ તે વિશ્વભરના 76 દેશોના ફૂડ રેગ્યુલેટરી ઓથોરિટીઝનો વ્યાપક ડેટાબેઝ છે, જે તેમના આદેશો, ખાદ્ય સુરક્ષા ઇકોસિસ્ટમ્સ, ફૂડ ટેસ્ટિંગ સુવિધાઓ, ખાદ્ય અધિકારીઓ માટે સંપર્ક વિગતો રજૂ કરે છે. સંગ્રહ માત્ર હિન્દી અને અંગ્રેજીમાં જ નહીં પણ છ ભારતીય ભાષાઓ ગુજરાતી, મરાઠી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં પણ ઉપલબ્ધ છે.
Read More