📌 સિંગાપોરમાં પ્રથમવાર ઓલિમ્પિક ઇ-સ્પોર્ટ્સ સપ્તાહની શરૂઆત
➡️ સિંગાપોરમાં પ્રથમવાર ઓલિમ્પિક ઈ-સ્પોર્ટ્સ સપ્તાહની શરૂઆત થઈ હતી. જ્યાં વિશ્વભરના 100 થી વધુ એથ્લેટ્સ 10 વર્ચ્યુઅલ સ્પોર્ટ્સમાં ભાગ લઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ 2017માં eSportsને એક રમત તરીકે સત્તાવાર રીતે માન્યતા આપી હતી અને સૌથી પ્રતિષ્ઠિત સ્ટેજ પર સમાવેશ કરવા અંગે ઉદ્યોગના ખેલાડીઓ સાથે ચર્ચા કરી હતી. eSports એ હેંગઝોઉમાં આગામી એશિયન ગેમ્સમાં પ્રથમ વખત મેડલની રમત હશે.
Read More