📌 ખર્ચી પૂજા
➡️ ખર્ચી પૂજા મુખ્યત્વે શાહી વંશના દેવતા ત્રિપુરા સુંદરીને સમર્પિત છે, જેને ખર્ચી અથવા ખરચા બાબા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભૂમિના પ્રમુખ દેવતા એવા દેવી ત્રિપુરાના લોકોની રક્ષા કરે છે એવી માન્યતા ત્યાંના લોકો ધરાવે છે. તહેવાર દરમિયાન મંત્ર જાપ, શોભાયાત્રા ધાર્મિક વિધિઓ અને સાંસ્કૃતિક પ્રદર્શન દ્વારા તહેવારની ઉજવણી કરવામાં આવે છે.
Read More