📌 ગાંધીનગર ખાતે ગ્લોબલ ફિન્ટેક ઓપરેશન સેન્ટર
➡️ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વોશિંગ્ટન ડીસીમાં ગૂગલના CEO સુંદર પિચાઈની મુલાકાત લીધી હતી. ગુગલના CEO સુંદર પિચાઈએ જાહેરાત કરી હતી કે ગૂગલ ભારતના ડિજિટાઇઝેશન ફંડમાં 10 અબજ ડોલરનું રોકાણ કરી રહ્યું છે. ગુજરાતમાં ગાંધીનગર ખાતે આવેલા ગિફ્ટ સિટીમાં ગૂગલ ગ્લોબલ ફિનટેક ઓપરેશન સેન્ટર ખોલવાની પણ જાહેરાત કરી હતી.
Read More