📌 પાર્થ સાલુંખે રિકર્વ કેટેગરીમાં યુથ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય
➡️ ભારતના પાર્થ સાલુંખેએ આયર્લેન્ડમાં યોજાયેલી યુવા વિશ્વ તિરંદાજી સ્પર્ધામાં રીકર્વ શ્રેણીમાં સુવર્ણચંદ્રક જીતી લીધો છે. આ સાથે ભારતે આ સ્પર્ધામાં છ સુવર્ણચંદ્રક, એક રજતચંદ્રક અને ચાર કાંસ્ય ચંદ્રક મળીને 11 ચંદ્રકો જીતી લીધા છે. ભારતના પ્રિયાંશે 21 વર્ષથી ઓછી ઉંમરના ભારતના તિરંદાજી ટીમનું નેતૃત્વ કર્યું હતું.
Read More