📌 પેરા-શૂટર રુદ્રાંશે WSPS વર્લ્ડ કપમાં પિસ્તોલમાં ગોલ્ડ જીતવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
➡️ ભારતના પેરા-શૂટર રુદ્રાંશ ખંડેલવાલ અને નિહાલ સિંહે વર્લ્ડ શૂટિંગ પેરા સ્પોર્ટ (WSPS) વર્લ્ડ કપમાં P4 મિક્સ્ડ 50m પિસ્તોલ SH1 કેટેગરીમાં અનુક્રમે ગોલ્ડ અને સિલ્વર જીત્યો હતો. 16 વર્ષીય રુદ્રાંશે ફાઈનલમાં 231.1નો સ્કોર કરીને ઈવેન્ટમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, જ્યારે નિહાલે 222.2નો સ્કોર કરીને બીજું સ્થાન મેળવ્યું હતું. 2020 ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ જીતનાર ખેલ રત્ન એવોર્ડ વિજેતા મનીષ નરવાલનો રુદ્રાંશે વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો.
Read More