📌 ભારતના સાત્વિકની સ્મેશને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન
➡️ મલેશિયાની ટેન પર્લીએ 438 કિમી પ્રતિ કલાકની ઝડપે સૌથી ઝડપી મહિલા બેડમિન્ટન હિટ માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ટેન પાર્લીએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં મિક્સ્ડ ડબલ્સ અને વુમન્સ ડબલ્સમાં ગોલ્ડ જીત્યો હતો.
Read More