📌 માઈકલ રોઝનને PEN પિન્ટર પ્રાઈઝ 2023 એનાયત કરવામાં આવ્યું
➡️ અંગ્રેજી લેખક હેરોલ્ડ પિન્ટરના સન્માન અને સ્મૃતિમાં આ નામ આપવામાં આવ્યું છે તથા આ પુરસ્કાર 2009થી આપવામાં આવે છે. સમકાલીન જીવન વિશે તેમજ સત્યના નિર્ભય પ્રદર્શન માટે પ્રતિબદ્ધ હોય એવા લેખકોને આ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવે છે. PEN પિન્ટર પ્રાઈઝ યુકે, આયર્લેન્ડ અને કોમનવેલ્થના લેખકને આપવામાં આવે છે. અગાઉના કેટલાક એવોર્ડ વિજેતા લેખકોમાં મેલોરી બ્લેકમેન (2022), સિત્સી ડાંગરેમ્બગા (2021), હનીફ કુરેશી (2010), સલમાન રશ્દી (2014), અને લેમન સિસે (2019) છે.
Read More